પરિણીતીએ કહ્યું, સિદ્ધાર્થ અને અર્જુનમાંથી કોણ સારી કિસ કરે છે
અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં જ નેહા ધુપિયાના ટોક શૉમાં પહોંચી હતી, જ્યાં તેમને ઘણી મજેદાર વાત કરી જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
અભિનેત્રી પરિણીતી ચોપરા હાલમાં જ નેહા ધુપિયાના ટોક શૉમાં પહોંચી હતી, જ્યાં તેમને ઘણી મજેદાર વાત કરી જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. પરિણીતી ચોપરા પોતાની અદાકારીથી લાખો લોકોને દીવાના બનાવી ચુકી છે. આ શૉમાં નેહા ધૂપિયાએ પરિણીતી ચોપરાને તેમના બે મિત્ર અર્જુન કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયેલો સવાલ પૂછ્યો કે બંનેમાંથી કોણ સારી કિસ કરે છે.
આપને જણાવી દઈએ કે પરિણીતી બંને સાથે કામ કરી ચુકી છે. તેવી સ્થિતિમાં તેને અર્જુન કપૂરનું નામ લઈને જણાવ્યું કે અર્જુન કપૂર વધારે સારી કિસ કરે છે. હાલમાં જ પરિણીતા કેસરી ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો કોઈ ખાસ મોટો રોલ ના હતો.
આ પણ જુઓ: કૃતિ સેનને બીચ પર સેક્સી ફોટો સાથે ખુશખબરી આપી, જાણો આગળ
પરિણીતી ચોપરા બૉલીવુડની એવી એક્ટ્રેસમાંથી એક છે જેણે શરૂઆતમાં પોતાના વજનને લઈને ભારે ટોણાં સાંભળવા પડ્યાં હોય. પરંતુ કેટલીક ફિલ્મોમાં આવ્યા બાદ પરિણીતીએ પોતાનું બૉડી મેન્ટેઈન કર્યું અને આજે તે અફલાતૂન લાગી રહી છે. જે બાદ તેણે એક સેક્સી ફોટોશૂટ પણ કરાવ્યો હતો. આ ફોટોશૂટ રાતો-રાત ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. તો આવો પરિણીતી ચોપરાની સૌથી હૉટ તસવીરો જોઈએ.

હોટ અવતાર
પરિણીતિ છેલ્લા ઘણા સમયથી પોતાની બોડીને ટોન કરવા માટે મહેનત કરી રહી હતી અને આખરે તેની મહેનત રંગ લાવી છે. બોલિવૂડના હોટ એન્ડ સેક્સી દેખાવાના ટ્રેન્ડમાં હવે પરિણીતિ પણ શામેલ થઇ ગઇ છે.

વજન ઘટાડ્યું
જણાવી દઈએ કે પાછલા સમયમાં પરિણીતીએ પોતાનો વજન ઘટાડ્યો હતો. જે બાદ તેનો અતિસય હૉટ લુક સામે આવ્યો હતો.

વખાણ થયાં
પરિણીતી ચોપરાએ ખુદ પોતાના ટ્વિટર અકાઉન્ટથી પોતાના આ નવા અવતારની કેટલીય તસવીરો શેર કરી છે. આ નવા લુક માટે પિરણીતી ચોપરાએ ભારે વખાણ પણ મેળવ્યાં.

વજન વધારાના કારણે થઈ હતી ફ્લૉપ
જણાવી દઈએ કે કેટલાક સમયથી પરિણીતી ચોપરાની બધી જ પિલ્મો સતત ફ્લૉપ થઈ રહી હતી. જેનું કારણ તેનો વધી રહેલો વધારો જણાવવામાં આવ્યો હતો.

લેડીઝ vs રિક્કી બહલથી શરૂઆત
જણાવી દઈએ કે પરિણીતી ચોપરાએ પોતાના કરિયરની શરૂઆત યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ લેડીઝ વર્સિસ રિક્કી બહલથી કરી હતી.

નેશનલ એવોર્ડ વિનર
યશરાજની ફિલ્મ 'લેડીઝ વિ. રિકી બહલ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ પરિણીતિની પહેલી સોલો ફિલ્મ 'ઇશ્કઝાદે' હિટ રહી હતી. આ ફિલ્મમાં તેની સામે અર્જુન કપૂર હતો. આ ફિલ્મ માટે પરિણીતિને નેશનલ એવોર્ડ પણ એનાયત થયો હતો.

ઘણું શીખ્યું
એમાં શંકાને કોઈ સ્થાન નથી કે પરિણીતી ચોપરાએ પોતાની બહેન પ્રિયંકા ચોપરા પાસેથી ઘણુંબધું શીખ્યું છે. પ્રિયંકા ચોપરાને બૉલીવુડની પરફેક્ટ એક્ટ્રેસમાંની એક માનવામાં આવે છે.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરા આ તસવીરમાં એખદમ હૉટ લાગી રહી છે.

પરિણીતી ચોપરા
પરિણીતી ચોપરાની વધુ એક હૉટ તસવીર સામે આવી.

સેક્સી
પરિણીતી ચોપરા આ તસવીરમાં ભારે સિજલિંગ પોઝ દેતી જોવા મળી રહી છે.

ઉફ્ફ..
હવે પરિણીતી ચોપરાની આ અફલાતૂન તસવીર વિશે શું કહેવું...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
