OPENING: બોક્સઓફિસ પર પરી 23 કરોડથી સુપરહિટ શરૂઆત
અનુષ્કા શર્મા ફિલ્મ પરી ની બોક્સઓફિસ પર શરૂઆત થઇ ચુકી છે. આશા અનુસાર ફિલ્મે ધીમી શરૂઆત કરી છે.
અનુષ્કા શર્મા ફિલ્મ પરી ની બોક્સઓફિસ પર શરૂઆત થઇ ચુકી છે. આશા અનુસાર ફિલ્મે ધીમી શરૂઆત કરી છે. ફિલ્મ આજે હોળીના દિવસે રિલીઝ થઇ છે અને દિવસમાં આ ફિલ્મને ઘણો ઓછો દર્શકવર્ગ મળશે.

ફિલ્મે લગભગ 13 થી 15 ટકા સાથે ધીમી શરૂઆત કરી છે. પરંતુ સાંજે ફિલ્મના શૉમાં દર્શક વધવાના પુરા ચાન્સ છે. ફિલ્મની અસલી કમાણી રવિવાર થી શરૂ થઇ શકશે. આમ જોવા જઇયે તો હોળીની હુડદંગ વચ્ચે પણ ફિલ્મને સારો એવો દર્શકવર્ગ મળી ચુક્યો છે. મલ્ટીપ્લેક્સ અને મેટ્રો સીટીમાં ફિલ્મ ચાલી રહી છે.
આ ફિલ્મ દર્શકો અને ક્રિટીક્સને સમાનરૂપે પસંદ આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ 5 - 5.5 કરોડની કમાણી કરી શકે છે. પરંતુ પહેલા જ દિવસથી ફિલ્મ પ્રોફિટમાં આવી જશે.
ખરેખર પરી નું બજેટ ખાલી 18 કરોડ રૂપિયા છે. ફિલ્મે 10 કરોડ રૂપિયા સેટેલાઇટ રાઈટ્સ ઘ્વારા કમાવી લીધા છે. જો ફિલ્મ 5 - 6 કરોડ રૂપિયાનું ઓપનિંગ કરે છે. તો વિકએન્ડ સુધી ફિલ્મ 25 - 26 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એટલે કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે.
આ ફિલ્મના ચારેતરફથી ભરપેટ વખાણ થઇ રહ્યા છે. એટલે જો આ ફિલ્મ ધાર્યા કરતા પણ વધારે પૈસાની કમાણી કરે તો કોઈ જ નવાઈ નથી. આ ફિલ્મનું હોરર તમને ડરાવી શકે છે. અનુષ્કા શર્મા તમને એક અલગ રૂપમાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
