અબ્રાહમ અલી સાથે ડેટિંગની ખબરો વચ્ચે પાકિસ્તાનને લઈને ટ્રોલના નિશાન ચડી પલક તિવારી, જાણો શું છે પુરી બબાલ?
શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી પોતાની સુંદરતા અને ફિટનેસ માટે ચર્ચામાં રહે છે. ઘણી વખત આ માતા-પુત્રીની જોડીને લોકો બે બહેનો સમજી લે છે. જો કે આ વખતે તે બીજી રીતે ચર્ચામાં આવી છે.
અભિનેત્રી પલક તિવારીની મોટી ફેન ફોલોઈંગ છે. આ દિવસોમાં પલક ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે ફેન્સે પાકિસ્તાનને લઈને પલકનો ઉધડો લીધો છે.

તેની માતાની જેમ પલક તિવારી ઘણીવાર ફેન્સ સાથે સુંદર તસવીરો શેર કરે છે. દરેક વખતે તેને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળે છે. પરંતુ આ વખતે પલકએ કંઈક એવું કર્યું કે વખાણ થવાને બદલે તેને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું છે અને ફેન્સ નારાજ છે.
હાલમાં જ પલક તિવારીએ એથનિક વેરમાં શૂટ કરાવ્યું છે. પલક આમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. પલક એ સૂટ અને મિનિમલ મેકઅપ પહેર્યો હતો. આ તસવીરો ફૈઝા સકલૈને શેર કરી છે, જે એક પ્રખ્યાત પાકિસ્તાની ડિઝાઇનર છે.
પલકની આ તસવીરો સામે આવતા જ પાકિસ્તાની યુઝર્સ ગુસ્સે ભરાયા. માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. વાસ્તવમાં ચાહકો પાકિસ્તાની ડિઝાઇન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે કે તેઓએ શૂટ માટે પલકને કેમ પસંદ કરી તે સવાલ કરી રહ્યા છે.
બીજી તરફ ભારતીય યુઝર્સ પલક પર એટલે ગુસ્સે છે કે તેણીએ પાકિસ્તાની ડિઝાઇનર માટે કામ કર્યુ. પાકિસ્તાન માટે કોઈ કામ શા માટે? પાકિસ્તાની લોકોએ કહ્યું કે જ્યારે પાકિસ્તાની કલાકારોને ભારતમાં કોઈ તક આપવામાં આવી રહી નથી તો પછી ભારતીય કલાકારોને પાકિસ્તાનમાં શા માટે જગ્યા આપી?
ઘણા લોકોએ પૂછ્યું કે શું પાકિસ્તાનમાં એવી કોઈ અભિનેત્રી કે મોડલ બચી નથી જે ભારતથી લાવી પડી?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
