કોણ બનશે પૂનમ પાંડેનો હીરો.. 25 હજાર એક્ટર્સ છે તલપાપડ
[બોલીવુડ] 'કોન બનેગા પૂનમ કા હીરો' આ એક કોંટેસ્ટ છે, જે હેઠળ આગામી ફિલ્મ 'હેલન' માટે પૂનમ પાંડેનો હીરો એટલે કે કો-સ્ટારની પસંદગી કરવામાં આવશે. એટલે માટે જો આપને પણ આ અવસરનો ફાયદો ઊઠાવવો હોય તો તાત્કાલિક અરજી કરો.
ફિલ્મ નિર્માતા સુરેશ નકુમનું કહેવું છે કે પૂનમ પાંડેનો જોડીદાર શોધવા માટે 'કોન બનેગા પૂનમ કા હીરો' નામથી એક કોંટેસ્ટ રાખવામાં આવી છે. જેના માટે 25 હજારથી પણ વધારે લોકોએ એપ્લાય કર્યું છે.
તેમણે જણાવ્યું કે ''કોન બનેગા પૂનમ કા હીરો'ને જે પ્રકારની પ્રતિક્રિયા મળી છે. તે ફિલ્મની ટીમ માટે પોઝિટીવ વાત છે. અહીં સુધી કે મે શૂંટિંગ શરૂ થતા પહેલા કોઇ પણ ફિલ્મને આ પ્રકારનો પ્રતિસાદ મળતો નથી જોયો.'
સાથે જ તેમણે પૂનમ પાંડે અને તેમના ફેન ફોલોઇંગના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે પૂનમનો હીરો બનવાની કોશિશમાં તેનના 25 હજારથી વધારે ફોલોઅર્સે પોતાની વીડિયો અને ઓડિયો ક્લિપ અપલોડ કરી.
આ કોંટેસ્ટમાં ભાગ લેવા માટે પ્રતિભાગીને પોતાનો 2 મિનિટનો વીડિયો અપલોડ કરવાનો છે. જેમાં તેમને કોઇ ફિલ્મનો ડાયલોગ બોલવાનો છે. જોકે હવે જોવાનું એ છે કે આ 25 હજારમાંથી નસીબદાર અને પૂનમનો ચાંદ કોણ બનશે.
જુઓ પૂનમની તસવીરો...

'કોન બનેગા પૂનમ કા હીરો'
'કોન બનેગા પૂનમ કા હીરો' આ એક કોંટેસ્ટ છે, જે હેઠળ આગામી ફિલ્મ 'હેલન' માટે પૂનમ પાંડેનો હીરો એટલે કે કો-સ્ટારની પસંદગી કરવામાં આવશે. એટલે માટે જો આપને પણ આ અવસરનો ફાયદો ઊઠાવવો હોય તો તાત્કાલિક અરજી કરો.

'કોન બનેગા પૂનમ કા હીરો'
ફિલ્મ નિર્માતા સુરેશ નકુમનું કહેવું છે કે પૂનમ પાંડેનો જોડીદાર શોધવા માટે 'કોન બનેગા પૂનમ કા હીરો' નામથી એક કોંટેસ્ટ રાખવામાં આવી છે. જેના માટે 25 હજારથી પણ વધારે લોકોએ એપ્લાય કર્યું છે.

'કોન બનેગા પૂનમ કા હીરો'
તેમણે જણાવ્યું કે ''કોન બનેગા પૂનમ કા હીરો'ને જે પ્રકારની પ્રતિક્રિયા મળી છે. તે ફિલ્મની ટીમ માટે પોઝિટીવ વાત છે. અહીં સુધી કે મે શૂંટિંગ શરૂ થતા પહેલા કોઇ પણ ફિલ્મને આ પ્રકારનો પ્રતિસાદ મળતો નથી જોયો.'

'કોન બનેગા પૂનમ કા હીરો'
સાથે જ તેમણે પૂનમ પાંડે અને તેમના ફેન ફોલોઇંગના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે પૂનમનો હીરો બનવાની કોશિશમાં તેનના 25 હજારથી વધારે ફોલોઅર્સે પોતાની વીડિયો અને ઓડિયો ક્લિપ અપલોડ કરી.

'કોન બનેગા પૂનમ કા હીરો'
આ કોંટેસ્ટમાં ભાગ લેવા માટે પ્રતિભાગીને પોતાનો 2 મિનિટનો વીડિયો અપલોડ કરવાનો છે. જેમાં તેમને કોઇ ફિલ્મનો ડાયલોગ બોલવાનો છે. જોકે હવે જોવાનું એ છે કે આ 25 હજારમાંથી નસીબદાર અને પૂનમનો ચાંદ કોણ બનશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ

Click it and Unblock the Notifications