Oscar 2024 : ઓસ્કારની રેસમાં આ ફિલ્મો, જાણો કઈ ભારતીય ફિલ્મોને એન્ટ્રી મળી?
ઓસ્કાર એવોર્ડ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકી એક છે. નોમિનેટેડ સભ્યો ઉપરાંત ચાહકો પણ આ એવોર્ડ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.
ઓસ્કાર 2024 માટે નોમિનેશનની જાહેરાત થઈ ચૂકી છે. આમાં ભારતના એક નાનકડા ગામ પર બનેલી ફિલ્મ ટુ કિલ અ ટાઈગરનું નામ પણ સામેલ છે. આ ફિલ્મ કેનેડામાં રહેતી ભારતીય મૂળની નિર્દેશક નિશા પાહુજાએ બનાવી છે. નિશા પહુજાનો જન્મ દિલ્હીમાં થયો હતો. ફિલ્મ ટુ કીલ અ ટાઈગરની વાર્તા ભારતના એક નાના ગામ પર આધારિત છે.

આ વખતે ઓસ્કાર 2024ના નોમિનેશનમાં ઓપેનહાઇમરનો દબદબો જોવા મળી રહ્યો છે. આ સિવાય બાર્બી અને કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન જેવી ફિલ્મોએ પણ આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
બેસ્ટ ફિલ્મ
ઓપનહેઇમર
અમેરિકન ફિક્શન
એનાટોમી ઓફ અ ફોલ
બાર્બી
ધ હોલ્ડ ઓવર્સ
કિલર્સ ઓફ ધ ફ્લાવર મુન
માઈસ્ટ્રો
પાસ્ટ લાઈવ્સ
પુઅર થિંગ્સ
ધ જ્હોન ઓફ ઈન્ટરેસ્ટ
બેસ્ટ એક્ટર
બાર્ડલી કૂપર- માસ્ટ્રો કોલમેન
ડોમેનિગો-રસ્ટિન પોલ
ગિયામટ્ટી - હોલ્ડઓવર સિલિયન
મર્ફી-ઓપનહેઇમર
જેફરી રાઈટ - અમેરિકન ફિક્શન
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
