Pics : સારા કામની રાહ જુએ છે મસ્તી ગર્લ તારા શર્મા
મુંબઈ, 3 જુલાઈ : મસ્તી ગર્લને ઇંતેજાર છે સારા કામની. સારૂં કામ મળશે, તો જ તેઓ બૉલીવુડ ફિલ્મોમાં કમબૅક કરશે. ઓળખ્યાં કે નહિં મસ્તી ગર્લને? નહીં, ઓળખો પણ કઈ રીતે, મસ્તી ફિલ્મમાં ત્રણ-ત્રણ ગર્લ્સ હતી, પરંતુ અમે અહીં વાત કરી રહ્યાં છીએ આફતાબ શિવદાસાણીના નાયિકા બનનાર તારા શર્માની.
મસ્તી ઉપરાંત ઓમ જય જગદીશ તથા ખોસલા કા ઘોસલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલાં અભિનેત્રી તારા શર્માએ બાળકોના કાર્યક્રમ સાથે ટેલીવિઝન તરફ રુખ કર્યો છે. તેમનું કહેવું છે કે હવે હવે તેઓ મોટા પડદે ત્યારે જ કમબૅક કરશે કે જ્યારે કંઇક બહુ સારું કરવાની તક મળશે.
તારાના કાર્યક્રમનું નામ ધ તારા શર્મા શો છે. તારા શર્માએ મસ્તી ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું કે જેની સિક્વલ ગ્રાન્ડ મસ્તી બની રહી છે. મસ્તીમાં તારા આફતાબ શિવદાસાણી સાથે હતાં. ફિલ્મમાં વિવેક ઓબેરૉય તેમજ રીતેશ દેશમુખ પણ હતાં. લારા દત્તા મહત્વના રોલમાં હતાં. તારાએ છેલ્લે 1 એમએલ લવ ફિલ્મમાં કામ કર્યુ હતું.
આવો જાણીએ મંગળવારે એક આઇસક્રીમ પાર્લરના ઉદ્ઘાટન પ્રસંગે તારાએ વધુમાં શું જણાવ્યું :

પોતાના કાર્યક્રમની ખુશી
તારા શર્માએ જણાવ્યું - મારા માટે પોતાનું કાર્યક્રમ બનાવવું ખૂબ જ ખુશીની બાબત છે.

તારા શર્મા સહ-નિર્માતા
તારા શર્મા પોતાના આ કાર્યક્રમ ધ તારા શર્મા શોના સહ-નિર્માતા છે અને તેનું હોસ્ટિંગ પણ કરી રહ્યાં છે.

કલર્સ પર પ્રસારણ
ધ તારા શર્મા શો દર અઠવાડિયા કલર્સ તથા નિક ટેલીવિઝન ચૅનલોએ પ્રસારિત થશે.

નાનો પડદો મોટું મંચ
તારાએ જણાવ્યું - નાનો પડદો એક મોટું મંચ બની ગયું છે. તેથી હવે ફિલ્મોમાં ત્યારે જ કમબૅક કરીશ કે જ્યારે કંઈક અદ્ભુત કરવાની તક મળશે.

મહત્વની ભૂમિકા
તારા શર્માએ મસ્તી ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તેમણે ખોસલા કા ઘોસલામાં પણ સારો અભિનય કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
