મલાઇકા અરોરાના બર્થ ડે પર અર્જુન કપૂરે રોમેન્ટિક અંદાજમાં કર્યું વિશ, કીસ કરતો ફોટો કર્યો પોસ્ટ
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા 23 ઓક્ટોબરે પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર દેશ અને દુનિયામાં રહેતા મલાઈકાના ફેન્સ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન અર્જુન કપૂરે પણ રોમેન્ટિક ફોટો શેર કરીને મ
બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા 23 ઓક્ટોબરે પોતાનો 48 મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર દેશ અને દુનિયામાં રહેતા મલાઈકાના ફેન્સ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન અર્જુન કપૂરે પણ રોમેન્ટિક ફોટો શેર કરીને મલાઈકાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

પોતાની પોસ્ટમાં અર્જુન કપૂરે મલાઈકા સાથેનો રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે એક્ટ્રેસ મલાઈકા અરોરા એક્ટર અર્જુન કપૂરના માથા પર કિસ કરી રહી છે.
અર્જુને મલાઈકા સાથે ડેટ નાઈટ ફોટો શેર કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અર્જુને મલાઈકા સાથે ડેટ નાઈટ ફોટો શેર કર્યો છે. આ તસવીરના કેપ્શનમાં તેણે એક ખાસ નોંધ લખી છે. તેણે કહ્યું, 'આજે કે બીજા દિવસે તમે હંમેશા હસતા રહો. આશા છે કે આ વર્ષ તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવે. અર્જુનની આ પોસ્ટ પર અભિનેત્રી મલાઈકાએ પણ કોમેન્ટ કરી છે. મલાઈકાએ કોમેન્ટમાં લખ્યું, 'તમે તસવીરમાં જોઈ શકો છો કે હું ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહી છું.'
કરીનાએ મલાઈકા અને અર્જુન કપૂર પાસેથી આ માંગણી કરી
આ તસવીર પર ટિપ્પણી કરત, મલાઈકા અરોરાની સારી મિત્ર કરીનાએ કહ્યું કે મને આ ફોટો માટે ક્રેડીટ જોઈએ છે.
મલાઈકાની આ તસવીર પર દિયા મિર્ઝા, બિપાશા બાસુ સહિત અનેક બોલિવૂડ અભિનેત્રીઓએ ઈમોજી શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
