OMG : સોનમની વધુ એક બેવકૂફિયાં, શેવિંગ કરતાં કૅમેરે કેદ!
મુંબઈ, 11 માર્ચ : ‘પૂરે ચેહરે કો બાલ આતે હૈં...? લોગોં કો કહાં કહાં બાલ આતે હૈં...!' શું આપને યાદ છે કે આ કઈ ફિલ્મનો ડાયલૉગ છે? જો તમને યાદ ન હોય, તો અમે ખુલાસો કરી દઇએ. આ ડાયલૉગ છે ફિલ્મ ગોલમાલનો.
અજય દેવગણ, અરશદ વારસી, તુષાર કપૂર અને શરમન જોશીની ફિલ્મ ગોલમાલના એક દૃશ્યમાં મનોજ જોશી જ્યારે તુષાર કપૂરને આખા ચહેરે શેવિંગ ક્રીમ ચોપડેલી હાલતમાં જુએ છે, ત્યારે પ્રશ્ન પૂછે છે કે તુમને પૂરે ચેહરે કો શેવિંગ ક્રીમ ક્યોં લગા રખી હૈ? ત્યારે મૂંગાનો રોલ કરતા તુષાર તો કંઈ નથી બોલતાં, પણ મનોજ જોશી વધુ પ્રશ્નો પૂછી નાંખે છે-પૂરે ચેહરે કો બાલ આતે હૈં? પછી આશ્ચર્યચકિત થઈ કહે છે - લોગોં કો કહાં કહાં બાલ આતે હૈં...!
ગોલમાલ ફિલ્મનું આ દૃશ્ય કેમ યાદ આવી ગયું? આ દૃશ્ય યાદ આવ્યું છે બૉલીવુડના સ્ટાઇલ ગર્લ તરીકે જાણીતા સોનમ કપૂરની વધુ એક બેવકૂફિયાં જોઈને. પોતાની આવનારી ફિલ્મ બેવકૂફિયાંમાં બિકિની અને લિપલૉક સીન્સ આપી ચર્ચામાં આવનાર સોનમ કપૂરને તાજેતરમાં એક ફોટોગ્રાફરે શેવિંગ કરતા કૅમેરે કેદ કર્યાં છે.
આપને વિશ્વાસ ન થતો હોય, તો જુઓ તસવીરો :

સોનમની વધુ એક બેવકૂફિયાં
સોનમ કપૂર તાજેતરમાં જ શેવિંગ કરતાં કૅમેરે કેદ થયાં છે.

સોનમની વધુ એક બેવકૂફિયાં
સોનમ કપૂરની શેવિંગ કરતાં તસવીર ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠે પોતાના કૅમેરે ઝડપી છે.

સોનમની વધુ એક બેવકૂફિયાં
સોનમ કપૂર હાલમાં પોતાની આવનાર ફિલ્મ બેવકૂફિયાં અંગે ચર્ચામાં છે.

સોનમની વધુ એક બેવકૂફિયાં
સોનમ કપૂરે બેવકૂફિયાં ફિલ્મમાં બિકિની સીન્સ આપ્યાં છે અને હીરો આયુષ્માન ખુરાના સાથે ઇંટીમેટ પણ થયાં છે.

સોનમની વધુ એક બેવકૂફિયાં
હવે સોનમ કપૂરે કદાચ પોતે અને બેવકૂફિયાં બંનેને ચર્ચામાં જાળવી રાખવા માટે શેવિંગ કરવા જેવી વધુ એક બેવકૂફિયાં કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
