મિત્રો સાથે ચીલ કરતી જોવા મળી અજય દેવગનની લાડલી ન્યાસા, ફોટો વાયરલ!
અજય દેવગનની દીકરી ન્યાસની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી છે, જેમાં તે મિત્રો સાથે ચીલ કરતી જોવા મળી રહી છે.
અજય દેવગનની દીકરી ન્યાસની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર સામે આવી છે, જેમાં તે મિત્રો સાથે ચીલ કરતી જોવા મળી રહી છે.

ન્યાસા દેવગન મિત્રો સાથે ચીલ કરતી દેખાઈ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર અજય દેવગન અને એક્ટ્રેસ કાજોલની દીકરી ન્યાસા દેવગન દરરોજ હેડલાઈન્સમાં રહે છે. ન્યાસા દેવગન આ દિવસોમાં વિદેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી છે. તાજેતરમાં ન્યાસા દેવગનના ઘણા ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા છે, જેમાં તે મિત્રો સાથે ડિનર માણતી જોવા મળે છે.

ન્યાસા મસ્તીના મૂડમાં દેખાઈ
આ ફોટામાં ન્યાસા દેવગન તેના મિત્રો સાથે મસ્તી કરતી જોઈ શકાય છે. ન્યાસા દેવગન લેટ નાઈટ પાર્ટીમાં ખૂબ એન્જોય કરે છે. તે તેના મિત્રો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનું પસંદ કરે છે.

ન્યાસા દેવગનની કોલેજ લાઈફ શાનદાર છે
ન્યાસા દેવગન આ દિવસોમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા વિદેશ ગઈ છે. ન્યાસા કોલેજ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે.

ન્યાસા દેવગનને ફરવાનું પસંદ છે
ન્યાસા દેવગનને નવી જગ્યાએ જવાનું પસંદ છે. તેની સ્ટાઈલ ન્યાસાના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ન્યાસા હંમેશા બેફિકર અંદાજમાં જોવા મળે છે
આ ફોટામાં ન્યાસાને દેવગન બેફિકર અંદાજમાં જોઈ શકાય છે. તેની આ તમામ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
