વ્હાઈટ શિમરી બોડિકોન ડ્રેસમાં ભડકો લાગી રહી છે નોરા ફતેહી, જોવા મળ્યો સૌથી બોલ્ડ અવતાર!
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તાજેતરમાં ઝલક દિખલા જાના સેટ પર વ્હાઈટ શિમરી ડ્રેસમાં પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી, જે દરમિયાન નોરાની સ્ટાઈલ જોઈને ચાહકોને પરસેવો છૂટી ગયો હતો.
બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તાજેતરમાં ઝલક દિખલા જાના સેટ પર વ્હાઈટ શિમરી ડ્રેસમાં પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી, જે દરમિયાન નોરાની સ્ટાઈલ જોઈને ચાહકોને પરસેવો છૂટી ગયો હતો.


નોરા ફતેહીનો બોલ્ડ અવતાર
નોરા ફતેહીના આ બેકલેસ ડ્રેસમાં ગરદન પર એક ખાસ ડિઝાઇન હતી, જે તેના દેખાવને વધારી રહી હતી.

વ્હાઈટ શિમરી બોડિકોન ડ્રેસમાં કમાલ લાગી રહી છે
આ દરમિયાન નોરા ફતેહી કમાલની સુંદર લાગી રહી હતી, આ દરમિયાન ચાહકો તેની એક ઝલક મેળવવા માટે બેતાબ જોવા મળ્યા હતા.

નોરાનો અત્યારસુધીનો સૌથી ગ્લેમરસ અવતાર
નોરા ફતેહીની આ તસવીરો જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે. ફેન્સ પર નોરાનો આ હોટ એન્ડ બોલ્ડ અવતાર હાવી થઈ રહ્યો છે અને ફેન્સ સતત નોરાના વખાણ કરી રહ્યા છે.

ફોટો સોશિયલ મીડિયા પર છવાયા
સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના લાખો ફેન્સ છે, ફેન્સ તેની આ તસવીરો પર પ્રેમ વરસાવતા અને તેના પર કોમેન્ટ કરતા જોવા મળે છે.

નોરા તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે
તમને જણાવી દઈએ કે નોરા ફતેહી તેના લુક, સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

ફોટો ફેન્સનો પરસેવો છોડાવી રહ્યો છે
નોરાની આ તસવીરોમાં અત્યારસુધીનો સૌથી બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. નોરાના ફિગરને જોઈને કોઈનો પણ પરસેવો છુટી જશે.

નોરાએ પણ કેમેરા સામે પોઝ આપ્યા
નોરા ફતેહી કેમેરા સામે એક પછી એક પોઝ આપતી અને તેના કિલર પરફોર્મન્સથી બધાને દંગ કરતી જોવા મળી રહી છે.

નોરાનું કરિયર
તમને જણાવી દઈએ કે નોરા ફતેહીએ અત્યાર સુધી ઘણા આઈટમ સોંગ, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે રિયાલિટી શોમાં જજ પણ છે.












Click it and Unblock the Notifications
