વ્હાઈટ એથનિક લુકમાં કમાલની ખુબસુરત લાગી રહી છે નોરા ફતેહી, જુઓ ફોટો
નોરા ઓલ વ્હાઈટ આઉટફિટમાં કમાલની ખુબસુરત લાગી રહી છે. ફેન્સને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.
બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેરી તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. નોરા ફતેહી ફેશનમાં એક કદમ આગળ ચાલે છે. નોરાના તમામ અવતાર આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હાલમાં જ નોરા ફતેહી એથનિક લુકમાં કેેમેરા સામે આવી હતી. હવે તેનો આ અવતાર વાયરલ થઈ રહ્યો છે.


નોરાનો એથનિક અવતાર
મોટા ભાગે વેસ્ટર્નમાં જોવા મળતી નોરા ફતેહીનો એથનિલ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લેટેસ્ટ ફોટોમાં નોરા ઓલ વ્હાઈટ આઉટફિટમાં કમાલની ખુબસુરત લાગી રહી છે. ફેન્સને તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે.

વ્હાઈટ આઉટફિટમાં કમાલની સુંદર લાગી રહી છે
ફોટોમાં નોરા વ્હાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે. નોરા આ અવતારમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હવે તેનો આ એથનિક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં જ નોરાનું સોંગ રિલીઝ થયુ છે
હાલમાં જ નોરા ફતેહી અને રાજકુમાર રાવનું નવુ સોંગ રિલીઝ થયુ છે. અચ્છા સિલા દિયા સોંગમાં નોરા ફતેહી અને રાજકુમાર રાવની કમાલની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. સોંગમાં નોરાનો અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

ફેન્સને નોરાનો અંદાજ પસંદ આવે છે
નોરા ફતેહી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ તેના ફોટો પર વરસાવી રહ્યા છે. નોરા ફતેહી પોતાની સ્ટાઈલ અને કિલર અંદાજથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.

નોરા ફેન્સ માટે ફોટો શેર કરતી રહે છે
નોરા ફતેહી સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે તેના ફેન્સ માટે તેના અંગત અને પ્રોફેશનલ લાઈફની મોમેન્ટ શેર કરતી રહે છે. નોરા ફતેહીની બોલ્ડ મૂવમેન્ટ અને તસવીરો જોઈને ફેન્સ ઘાયલ થઈ જાય છે. હવે તેના આ સિમ્પલ લુકને પણ ફેન્સ દિલ ખોલીને પસંદ કરી રહ્યા છે.
નોરા ફતેહી બોલિવૂડની ડાન્સિંગ ક્વિન છે
નોરા ફતેહીના ડાન્સના લોકો દિવાના છે. નોરા તેના આઈટમ નંબર માટે જાણીતી છે. આ સિવાય નોરા ઘણી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.












Click it and Unblock the Notifications
