Video: ‘એક તો કમ જિંદગાની' પર ડાંસ કરતા નોરા ફતેહીના થયા આ હાલ
હાલમાં ‘એક તો કમ જિંદગાની' ગીત ખૂબ જ હિટ થઈ રહ્યુ છે પરંતુ આ ગીતના શૂટિંગ અને ડાંસ પ્રેકટીસ દરમિયાન નોરાને ઘણી મુશ્કેલીઓ આવી. જેનો વીડિયો અત્યારે સામે આવ્યો છે.
અભિનેત્રી નોરા ફતેહીએ થોડાક જ સમયમાં પોતાના ડાંસથી સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચી લીધુ છે. તેના ડાંસને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. હાલમાં જ તેનુ ગીત 'એક તો કમ જિંદગાની' આવ્યુ છે, જે ખૂબ જ હિટ થઈ રહ્યુ છે પરંતુ આ ગીતના શૂટિંગ અને ડાંસ પ્રેકટીસ દરમિયાન નોરાને ઘણી મુશ્કેલીઓ આવી. તેના પગ ઘાયલ થઈ ગયા. જેનો વીડિયો અત્યારે સામે આવ્યો છે.

ફતેહીએ શેર કર્યો વીડિયો
ફિલ્મ 'મરજાવાં'ના ગીત ‘એક તો કમ જિંદગાની'માં નોરા ફતેહીના ડાંસની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. નોરા ફતેહીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મૂક્યો છે જેમાં ‘એક તો કમ જિંદગાની'ના બિહાઈન્ડ ધ સીન્સને રજૂ કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે આ ગીતના અઘરા ડાંસ સ્ટેપ્સ કરવા માટે તેણે કેટલુ સહન કરવુ પડ્યુ. આ ગીતના ડાંસ પ્રેકટીસ વીડિયોમાં તે કણસતી દેખાય છે.
યુઝર્સે કરી પ્રશંસા
નોરા ફતેહીએ પોતાની યુટ્યુબ ચેનલ પર વીડિયો શેર કર્યો છે જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં ‘એક તો કમ જિંદગાની' કેવી રીતે શૂટ થયુ એ આખુ દર્શાવવામાં આવ્યુ છે. ડાંસ બાદ નોરા પગ સોજાઈ ગયા અને તેને વાગ્યુ પણ ખરુ. નોરા ફતેહીના ચહેરા પર પણ દુઃખ દેખાઈ રહ્યુ છે. સોશિયલ મીડિયા યુઝર્સ નોરાની લગનની પ્રશંસા કરી રહ્યા છે.

નોરાના ઘૂંટણ પણ છોલાઈ ગયા
નોરા ફતેહીના માત્ર પગ સોજાઈ ગયા એટલુ જ નહિ ‘એક તો કમ જિંદગાની'ના શૂટિંગ વકતે તેના ઘૂંટણ પર પણ વાગ્યુ. એખ એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટે આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નોરા પોતાના ઘૂંટણ પર દવા લગાવતી દેખાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે નોરાના ઘણી ગીતો પ્લે લિસ્ટમાં ટૉપ પર છે. ‘એક તો કમ જિંદગાની' ઉપરાંત તે બાટલા હાઉસમાં ‘સાકી-સાકી' સોન્ગમાં જોવા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
