આ ક્યૂટ અભિનેત્રીની હોટ ફોટો તમને દીવાના બનાવી દેશે
બોલિવૂડમાં ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલમાં ચર્ચામાં આવી છે.
બોલિવૂડમાં ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલમાં ચર્ચામાં આવી છે. તેના ચર્ચામાં આવવાનું કારણ તેની ફિલ્મ નહીં પરંતુ હાલમાં બહાર આવેલી તેની બોલ્ડ તસવીરો છે. નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે
મુન્ના માઇકલ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને નિધિ અગ્રવાલ જોવા મળ્યાં હતા. ફિલ્મના લીડ રોલમાં ચમકેલ નિધિની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ખાસ હિટ નથી રહી, પરંતુ તેની સુંદરતાના ઘણા વખાણ થયા છે.
નિધિ અગ્રવાલ ઘ્વારા તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં નિધિ ખુબ જ સુંદર અને સેક્સી દેખાઈ રહી છે. નિધિ ની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો: પૂજા હેગડેની વાયરલ થતી હોટ તસવીરો પર એક નજર કરો, એકલામાં જુઓ
નિધિ અગ્રવાલના સોશિયલ મીડિયા પર તેના હોલિડેના ઘણા સુંદર અને હોટ ફોટોઝ જોવા મળે છે. બીચ અને બિકિની બોલિવૂડ એક્ટ્રેસિસના ફેવરિટ લિસ્ટમાં આવે છે.
View this post on InstagramA post shared by Nidhhi Agerwal (@nidhhiagerwal) on
આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ નિધિ પોતાની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. તેને હજુ સુધી ફક્ત એક જ ફિલ્મમાં કામ કર્યું છે. આગળ જુઓ નિધિ અગ્રવાલની હોટ તસવીરો અને કેટલીક ખાસ વાતો...

બોલ્ડ તસવીરો
મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલ તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે.

ફોટો શેર કર્યા
હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયી.

રિએક્શન
નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો જ્યાં તેને ફેન્સને પસંદ આવી રહી છે ત્યાં જ કેટલાક લોકોને બિલકુલ પસંદ નથી આવી રહી અને તેમને ગંદી કમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે.

ગંદી કમેન્ટ
કેટલાક લોકો ઘ્વારા નિધિને તેના ફિટ ફિગર માટે પણ ગંદી કમેન્ટ કરવામાં આવી છે.

લગ્ન માટે ઓફર
કેટલાક લોકો નિધિના ફોટો જોઈને દીવાના બની ચુક્યા છે. તેની પાસે નંબર માંગવાની સાથે સાથે લગ્ન માટે ઓફરો પણ કરી રહ્યા છે.

સપોર્ટમાં આવ્યા ફેન્સ
નિધિ અગ્રવાલ પર જેઓ ગંદા કમેન્ટ કરી રહ્યા હતા તેમને નિધિના ફેન્સ ઘ્વારા જોરદાર જવાબ આપવામાં આવી રહ્યા છે.

પહેલા પણ કરી ચુકી છે આવું કામ
નિધિ અગ્રવાલ પહેલા પણ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે.

ખુબ જ હોટ
નિધિ અગ્રવાલ ખુબ જ હોટ દેખાય છે તે તેના ફોટા જોઈને જ અંદાઝો લગાવી શકાય છે.

પિંક બિકિની
સ્વિમિંગ પુલમાં પિંક બિકિનીમાં ચિલ કરતી નિધિની આ તસવીર ખૂબ સુંદર છે. 'મુન્ના માઇકલ'માં પણ નિધિનો હોટ અને ગ્લેમરસ અવતાર પડદા પર જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મના બોક્સ ઓફિસ પર ઘણા બુરા હાલ થયા હતા.

પહેલી ફિલ્મ ફ્લોપ
ક્રિટિક્સ અનુસાર, ફિલ્મની વાર્તા ઘણી નબળી હતી અને કારણ વગરના એક્શન સિન મુકવામાં આવ્યા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ સારી હોવા છતાં તે ફિલ્મની વાર્તમાં ફિટ નહોતો બેસતો. 'મુન્ના માઇકલ'ના કેટલાક રિવ્યુમાં તો નિધિને નવાઝુદ્દીન પાસેથી એક્ટિંગની ટ્રેનિંગ લેવાની પણ સલાહ આપવામાં આવી હતી.

એક્ટ્રેસ બનવાનું સપનું
નિધિ મૂળ બેંગલુરુની છે. તેણે કથક અને બેલી ડાન્સની ટ્રેનિંગ લીધી છે. ફિલ્મમાં આવતા પહેલાં તેણે મોડિલંગ એસાઇનમેન્ટમાં પણ કામ કર્યું છે. સાથે જ તે મિસ દિવા -2014ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

નો ડેટિંગ ક્લોઝ
નિધિને 'મુન્ના માઇકલ'ના ડાયરેક્ટર સબ્બીર ખાને 300 પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ કરી હતી. વળી તેની પાસે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરે નો ડેટિંગ ક્લોઝ પર પણ સહી કરાવી હતી. 'મુન્ના માઇકલ'નું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને કોઇની સાથે રિલેશનમાં આવવાની મનાઇ હતી અને આ શરત પર જ તેને ફિલ્મમાં સાઇન કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
