નિયા શર્માએ મિની સ્કર્ટમાં બોલ્ડનેસનો તડકો માર્યો, ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ!
અભિનેત્રી નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. નિયા શર્માની એક્ટિંગની વાત કરીએ તો અભિનેત્રીએ ટીવીથી લઈને OTT પ્લેટફોર્મ સુધી પોતાની પ્રતિભા સાબિત કરી છે.
અભિનેત્રી નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. નિયા શર્માની એક્ટિંગની વાત કરીએ તો અભિનેત્રીએ ટીવીથી લઈને OTT પ્લેટફોર્મ સુધી પોતાની પ્રતિભા સાબિત કરી છે. હવે નિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અમે ગ્લેમરસ ફોટો શેર કર્યા છે, જેને જોઈને ચાહકો ઘાયલ થઈ રહ્યા છે.

નિયા શર્માનો હોટ અને ગ્લેમરસ અવતાર
ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી નિયા શર્માએ સિરિયલ "એક હજારો મેં મેરી બહેના" માં માનવી ચૌધરીના પાત્રથી પ્રસિદ્ધિ મેળવી હતી. હવે તે તેના,બોલ્ડ સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. નિયા શર્મા આજકાલ તેની હોટનેસને કારણે હેડલાઈન્સમાં છે.

મિની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં નિયા બોલ્ડ લાગી રહી છે
નિયા ઘણા વર્ષોથી શોબિઝ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોશૂટ શેર કર્યું છે, ચાહકો નિયાના આ ફોટા પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

નિયા હોટ લાગી રહી છે
તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર તેના 7.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. નિયા શર્મા તેના આઉટફિટ્સ અને પોઝથી તેના ફોલોઅર્સને ક્યારેય નિરાશ કરતી નથી.

નિયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
નિયા તેની બાલ્કનીમાં સેક્સી માઇક્રો-મિની બ્લુ ડેનિમ સ્કર્ટમાં પોઝ આપતી જોવા મળી હતી. આ સ્કર્ટના બટન ખુલ્લા હતા. તેણીએ તેના બોડી-હગિંગ સફેદ ક્રોપ ટોપ અને સફેદ બૂટ પહેર્યા હતા.
નિયાનું ઈન્સ્ટાગ્રામ હોટ ફોટોથી ભરેલુ છે
પોતાની સુંદરતા અને ફિટ ફિગરથી નિયા હંમેશા તેના ચાહકોને આકર્ષવામાં સફળ રહે છે. તાજેતરમાં નિયા શર્માની વાયરલ થઈ રહેલી મનમોહક તસવીરો જોઈને તેના ચાહકો દંગ રહી ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
