બ્રાલેસ થઈને ઈવેન્ટમાં પહોંચી નેહા શર્મા, માંડ માંડ ઈજ્જત બચાવતી જોવા મળી
બોલિવૂડ અભિનેત્રી નેહા શર્મા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. નેહા શર્મા ઘણી વખત જીમ બહાર પૈપ્સના કેમેરામાં કેદ થાય છે. જો કે આ વખતે તે એકદમ બોલ્ડ અવતારમાં ઈવેન્ટમાં પહોંચીને ચર્ચામાં આવી છે.
નેહા શર્મા તેની આવનારી ફિલ્મમાં સ્ટાર અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળવાની છે. આ દિવસોમાં તે આ ફિલ્મ જોગીરા સારા રા રાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પ્રમોશન દરમિયાન હવે તેનો અલ્ટ્રા ગ્લેમરસ અવતાર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલ નેહા શર્માનો લુક જોઈને તમે પણ એ જ કહેશો કે તે ફિલ્મો કરતાં પોતાની બોલ્ડનેસથી વધુ ચર્ચામાં રહે છે. આ ઈવેન્ટમાં નેહા બ્રાલેસ લુકમાં જોવા મળી હતી. તેના આ બ્રાલેસ ડ્રેસમાં આગળથી મોટો કટ હતો.
નેહા શર્માના આ બ્રાલેસ અવતારે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. બે તારમાં ટકેલો આ ડ્રેસ નેહા શર્મામે પરેશાન કરતો પણ જોવા મળ્યો હતો. તે સતત કેમેરા સામે તેના ડ્રેસને એડજસ્ટ કરતી જોવા મળી હતી. હવે સોશિયલ મીડિયા પર આ લુકની ખુબ ચર્ચા છે.
ફેન્સ સોશિયલ મીડિયા પર નેહા શર્માના આ લુક વિશે ચર્ચા કરી રહ્યા છે. નેહા શર્મા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે એકથી વધુ બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નેહાના તમામ આવતાર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, નેહા શર્મા લાંબા સમયથી ફિલ્મોથી દુર છે અને બહુ જલ્દી મોટા પડદે વાપસી કરી રહી છે. નેહા લાઈમલાઈટથી દૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નેહા શર્મા તેની બોલ્ડ ફોટો અને ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
