બ્લેક શોર્ટ આઉટફિટમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે નેહા મલિક, જુઓ ફોટો
નેહા મલિકનો વધુ એક અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લુકમાં નેહાની ખૂબસૂરતી સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
ભોજપુરી સોશિયલ મીડિયા સેન્સેશન અભિનેત્રી નેહા મલિક આ દિવસોમાં નેટીજન્સના દિલોમાં રાજ કરી રહી છે. અભિનેત્રી તેના ફોટો અને વીડિયો શેર કરીને ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. હવે નેહા મલિકે તેના લેટેસ્ટ ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેનો આ અવતાર હવે વાયરલ થઈ રહ્યો છે.


નેહા મલિક લેટેસ્ટ લુક
નેહા મલિક સારી રીતે જાણે છે કે ફેન્સ સાથે કેવી રીતે જોડાયેલા રહેવુ. આ માટે તે સોશિયલ મીડિયા પર તેના નવા નવા અવતાર ફેન્સ માટે શેર કરતી રહે છે. હવે નેહાએ બ્લેક આઉટફિટમાં કમાલના ફોટો ફેન્સ માટે શેર કર્યા છે.

બ્લેક શોર્ટ ડ્રેસમાં નેહાનો ગ્લેમરસ અંદાજ
નેહા મલિકે તેના ફેન્સ માટે બ્લેક શોર્ટ ડ્રેસમાં ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નેહા પાર્ટી લુકમાં જોવા મળી રહી છે. વેલેન્ટાઈન્સ ડે નજીક છે ત્યારે નેહાનો આ લુક ટીનેજર માટેનો પરફેક્ટ પાર્ટી લુક બની રહ્યો છે. ફેન્સ તેના લુકને પસંદ કરી રહ્યા છે.

શોર્ટ ડ્રેસ સાથે સ્ટોકિંગ્સમાં કમાલની બોલ્ડ લાગી રહી છે
નેહા મલિક બ્લેક શોર્ટ ડ્રેસ સાથે સ્ટોકિંગ્સમાં કમાલની હોટ એન્ડ બોલ્ડ લાગી રહી છે. તેનો આ ગ્લેમરસ લુક કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતો છે. અહીં નેહાની અદાઓ જોઈને કોઈ પણ તેના પર ફિદા થઈ જશે.

નેહા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
ફોટોમાં નેહા એક પછી એક પોઝમાં ફોટો ક્લિક કરાવી રહી છે. નેહા હાથમાં જ્યૂસના ગ્લાસ સાથે તો ક્યારેક જ્યૂસ પીતા પોઝ આપી રહી છે. અહીં નેહા તેના ટોન્ટ લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ઝૂલા પર બેસીને બિંદાસ્ત પોઝ આપી રહી છે
ફોટોમાં નેહા એકદમ ચીલ અંદાજમાં જોવા મળી રહી છે. તે આ લુકમાં ઝૂલા પર બેસીને બિંદાસ્ત પોઝ આપી રહી છે. ફોટોમાં તેની કાતિલ સ્માઈલ જોઈને લાગી રહ્યું છે કે તે આ પળને પુરા આનંદ સાથે વિતાવી રહી છે.

નેહાનો લુક ફેન્સની ઘડકન વધારી રહ્યો છે
નેહાના આ લુકે ફેન્સને આહ ભરવા મજબુર કર્યા છે. હવે તેનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ તેના લુક પર દિલ ખોલીને લાઈક અને હાર્ટ ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.

નેહાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે
નેહા મલિક તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતા રહે છે. આ ફોટોમાં પણ ફેન્સનો ખુબ પ્રેમ જોવા મળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
