ફિજી મહોત્સવમાં ભાગ લેવા જશે નીતૂ ચંદ્રા
મુંબઈ, 4 જુલાઈ : ભોજપુરી ભાષામાં અભિનેત્રી નીતૂ ચંદ્રા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ દેસવાની પસંદગી ફિજી મહોત્સવ માટે કરવામાં આવી છે અને આવતા મહીને નીતૂ આ દેશનો પ્રવાસ કરશે.

કૅંસર પેસેંટ એડ એસોસિએશન એટલે કે સીપીએએ દ્વારા તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં નીતૂએ જણાવ્યું - દેસવા ભોજપુરી સિનેમાના 50 વર્ષના ઇતિહાસમાં ભારતમાંથી પસંદ કરાયેલી પ્રથમ ફિલ્મ છે. મને તેની ઉપર ગૌરવ છે. હાલ દેસવા ફિજી મહોત્સવ માટે પસંદ કરવામાં આવી છે. હું ત્યાં આવતા મહીને જઈ રહી છું.
નીતૂ ચંદ્રા હાલ ગ્રીક-ઇંગ્લિશમાં નિર્મિત એક તથા હિન્દીની બે ફિલ્મો રિલીઝ થવાનો ઇંતેજાર કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું - મારી ગ્રીક-અંગ્રેજી ફિલ્મ લેટ નોટ ધ અમેરિકન નાઉ ઑક્ટોબરમાં વિશ્વ ભરમાં રિલીઝ થશે. મારી બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. હું કામની પસંદગીમાં ઉતાવળ નથી કરી રહી, કારણ કે અહીં વધુ તકો નથી. નીતૂની આગામી ફિલ્મોમાં કુસર પ્રસાદ કા ભૂત તથા શૂટરનો સમાવેશ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
