‘કોકા કોલા તૂ’ ગીત પર 62 વર્ષની નીના ગુપ્તાએ કર્યો બેલી ડાંસ, જોતા જ રહી જશો
‘કોકા કોલા તૂ’ ગીત પર 62 વર્ષની નીના ગુપ્તાએ કર્યો બેલી ડાંસ, જોતા જ રહી જશો
બોલીવુડ એક્ટ્રેસ નીના ગુપ્તાને કોઈ ઓળખાણની જરૂરત નથી. નીના ગુપ્તા એક એવી અભિનેત્રી છે, જે પોતાની શરતો પ્રમાણે જિંદગી જીવવી પસંદ કરે છે. તેની રીલથઈ લઈ રિયલ લાઈફ સંપૂર્ણપણે જગજાહેર છે. એટલું જ નહિ પોતાના બેબાક અને બિંદાસ અંદાજ માટે પણ તેને ખુબ પસંદ કરવામાં આવે છે. હવે હાલમાં જ ફરી એકવાર નીના ગુપ્તા પોતાના ડાંસ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં ફેન્સને તેનો અંદાજ ખુબ લોભાવી રહ્યો છે.

બેલી ડાંસ કરતી જોવા મળી
62 વર્ષની અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ 'લુકા છુપી'ના ગીત કોકા કોલા તૂ પર બેલી ડાંસ કરતા ખુદનો એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેમણે લખ્યું... અને હવે રૂપ પરિવર્તન. વીડિયોમાં જોઈ શકાય ચે કે નીના ગુપ્તા એક ડાંસર સાથે તાલ સાથે તાલ મિલાવી બેલી ડાંસ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન નીનાએ વ્હાઈટ કલરનું ઑફ શોલ્જર ડ્રેસ પહેર્યો છે. તેની વીડિયો જોયા બાદ તેના ફેન્સને પણ આ અંદાજ ખુબ પસંદ આવ્યો.

બેબાક, બિંદાસ અને એકદમ ઝક્કાસ
જણાવવામાં આવી રહ્યું છે કે જે સેક્સી વન શોલ્ડર વ્હાઈટ ડ્રેસને નીનાએ પહેર્યો હતો, તેને તેની ફેશન ડિઝાઈનર દીકરી મસાબા ગુપ્તાએ ડિઝાઈન કર્યો છે. ફેન્સે પણ નીનાના કોમેન્ટ સેક્શનને પ્રેમથી ભરી દીધો છે. એક ફેન્સે લખ્યું કે આ એજ લેવલ છે જેની મને મારી લાઈફમાં જરૂરત છે. જ્યારે બીજા યૂઝરે લખ્યું કે તમે એક પ્રેરણા છો. હું બસ તમારી જેમ બનવા માંગું છું.... બેબાક, બિંદાસ્ત અને એકદમ ઝક્કાસ. એટલું જ નહિ અન્ય કેટલાય ફેન્સે તેમના આ વીડિયો પર ફાયર અને દિલના ઈમોજીસ પોસ્ટ કર્યાં.
એક્ટિંગ કરિયરની બીજી ઈનિંગ
જમાવી દઈએ કે નીના ગુપ્તા પોતાની એક્ટિંગ કરિયરની બીજી ઈનિંગમાં રમી રહી છે. એકક ખામોશીનો અનુભવ કરવો અને કામ ન મળ્યા બાદ અભિનેત્રીએ જુલાઈ 2017માં પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કામ માંગ્યું. ત્યારથી તેને કેટલીય ઓફર્સ મળી છે, જે બાદ તેમણે બધાઈ હો, ધી લાસ્ટ કલર, સરદાર કા ગ્રાંડસન અને ડાયલ 100 જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિયથી દર્શકોના દિલ જીત્યાં અને પ્રશંસા મેળવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
