Too Hot : નરગીસ ફખરી બની હેલો મેગેઝિનની હોટ બિકની બેબ
બોલીવૂડની ફોટોશૂટ ક્વીન ગણાતી નરગીસ ફખરીએ હાલમાં જ જાણીતા બોલીવૂડ મેગેઝિન હેલો માટે કરાવ્યું એક હોટ ફોટોશૂટ. ફિલ્મોમાં ભલે નરગીસ એટલી ન ચાલી હોય પણ એક વાત તો સ્વીકારવી જ રહી કે તે જ્યારે જ્યારે ફોટોશૂટ કરાવે છે ત્યારે ત્યારે મેગેઝિનના કવર પેઝ પર આગ લગાવી દે છે. અને આવું જ કંઇક બન્યું જ્યારે તેણે હેલો મેગેઝિન માટે હોટ બિકનીમાં કરાવ્યું ટૂ હોટ ફોટોશૂટ.
નોંધનીય છે કે હાલમાં જ નરગીસની એક તસવીરે પાકિસ્તાનને હચમચાવી મૂક્યું હતું એટલે કે એક વિવાદ ઊભો કર્યો હતો. જેની સોશ્યલ મીડિયા પર પણ બહુ ચર્ચા થઇ હતી. જો કે તેમાં નરગીસનો કોઇ વાંક હતો નહીં તે તો બસ એક એડને પ્રમોટ કરતી હતી. પણ તેના કપડાં અનેક લોકોને પસંદ ના આવ્યા. ત્યારે હાલમાં જ નરગિસે જે હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેની હોટ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

કવર ગર્લ
હેલો મેગેઝિનના કવર ફોટો માટે નરગીસ ફખરીનો આ ફોટો પસંદ કરવામાં આવ્યો જેમાં તેણે ડાર્ક મરુન ડ્રેસ સાથે બ્લુ એરિંગનું યુનિક કોમ્બિનેશન કર્યું છે. પણ સૌથી વધુ યુનિક લાગે છે નરગિસની સેક્સીનેસ.

રેટ્રો લૂક
નરગીસના હેરકટની સ્ટાઇલ અને આ બિકની, નરગીસને આપી રહી છે રેટ્રો લૂક. અને તેમાં પણ તે લાગી રહી શું ડેમ હોટ!

વાઇટ બ્યૂટી
તો આ ફોટોમાં વાઇટ બિકનીમાં નરગીસની નમણી કાયાના કામણ સાફ સાફ દેખાય છે. તેની કાતિલ આંખો એક અજીબ જ નશો બતાવે છે.

Wow!
આ ફોટોમાં નરગીસ લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી. વળી તેના હાથમાં તેને જે પામ રિંગ પહેરી છે અને જે પર્પલ શેડની નેલપેન્ટ કરી છે તે તેના આ લૂકને વધુ સ્ટાઇલીશ બનાવી દે છે.

રેડ બ્યૂટી
તો આ ફોટોમાં નરગીસ લઇ રહી છે બેડ પર અંગડાઇઓ. અને તેની આવી અંગડાઇઓ જોઇને ભલ ભલાને અંગડાઇ ખાવાનું મન જરૂરથી થઇ જાય.

હોટ નરગિસ
બહુ ઓછા લોકો હોય છે દુનિયામાં જે સૂતા વખતે પણ એટલા સુંદર લાગતા હોય છે કે પૂછો ના વાત. અને નરગિસને પણ જોઇને હાલ તેવું જ લાગે છે કે જાણે સ્લિપીંગ બ્યૂટી સૂતી હોય.

નરગીસ ફખરી
તો આ ફોટોમાં નરગીસની સુંદરતાની ગુજરાતી ભાષાના કયા શબ્દોમાં વર્ણાવવી તેની મીઠી મુંઝવણ ઊભી થઇ ગઇ છે.

નરગીસ ફખરી
ત્યારે હાલ તો નરગિસ ફોટોશૂટ, મોડલિંગમાં વ્યસ્ત છે પણ નરગિસના ચાહનારા તેને જલ્દી જ રૂપેરી પડદે જોવા માંગે છે. ત્યારે નરગિસ તેના શુભેચ્છકોની ઇચ્છા ક્યારે પુરી કરે છે તે તો હવે જોવું જ રહ્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
