Hot Shoot : નરગિસની મહેચ્છા - પહાડની ટોચે કોઈ પ્રપોઝ કરે...
મુંબઈ, 10 ડિસેમ્બર : ગોર્જિયસ અભિનેત્રી નરગિસ ફખરી હાર્પર્સ બઝાર મૅગેઝીનના બ્રાઇડલ કવર પર ફીચર્ડ થયાં છે. તેઓ ડિસેમ્બર આવૃત્તિમાં ચમકી રહ્યા છે. નરગિસે એલેક્ઝૅંડર મૅકક્વીનના ક્રીએશન્સ પહેર્યા છે અને મૉરેશિયસના રમણીય સ્થળોએ પોઝ આપ્યાં છે.
છેલ્લે મૈં તેરા હીરો ફિલ્મમાં દેખાયેલા નરગિસે મૅગેઝીનની આ આવૃત્તિમાં પોતાના આદર્શ પુરુષ, પોતાના પ્રપોઝલ તથા લગ્ન વિશે કેટલીક ઉડતી વાતો કરી છે. અમે આપના માટે લઈને આવ્યા છે તમામ હૉટ અને એક્સક્લુઝિવ તસવીરો અને તે પણ નરગિસના અંગત જીવનના તાજા ખુલાસાઓ સાથે.
પોતાના આઇડિયલ મૅન વિશે વાત કરતાં નરગિસે કહ્યું - મારા હિસાબે કોઈ પણ વ્યક્તિ કોઈક માણસને પોતાના માટે પરફેક્ટ ગણે, તે મૂર્ખામીભર્યુ કહેવાય, પરંતુ મારો પોતાનો દૃષ્ટિકોણ છે કે હું કેવી વ્યક્તિ સાથે જીવન પસાર કરવા ધારુ છું. તે ઇંટેલિજંટ, ફન્ની, વેલ-ટ્રાવેલ્ડ, વેલ-મૅનર્ડ તથા તમામ લોકો સાથે સરખો વ્યવહાર કરનાર હોવો જોઇએ. નો પર્ટિક્યુલર હ્યૂમન ઓર કૅરેક્ટર.
પ્રપોઝ કરવા અંગેના સવાલ પર નરગિસ ફખરી કહે છે - મેં સાચે જ એ અંગે વિચાર્યુ નથી, પરંતુ કદાચ તે એક એડવેંચર ટૂર, જંગલ અથવા હાઇકિંગ અપ માઉંટેન દરમિયાન કરી શકાય. અને હું જ્યારે પહાડની ટોચે પહોંચી જાઉં, થાકી જાઉં, ત્યારે તે મને પ્રપોઝ કરે. મૂળ પ્રકૃતિની વાત છે. હું એક નૅચર પર્સન છું.
ચાલો જોઇએ હવે હાર્પર્સ મૅગેઝીન માટે નરગિસે આપેલા પોઝેસ :

સિમ્પલી નરગિસ
નરગિસ ફખરી ઉંચા કદ, પ્રેટી સાથે સીઝનનું હૉટેસ્ટ ટ્રેંડ ધ ફ્લોરલ બ્રાઇડ રજૂ કરે છે.

પ્રેટી બ્રાઇડ
મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન નરગિસ ફખરી પ્રેટી બ્રાઇડ જણાય છે.

વરનો ઇંતેજાર
નરગિસ ફખરી કહે છે - દરેક સ્ત્રીએ આર્થિક રીતે સ્વતંત્ર હોવું જોઇએ. કદાચ, તમારો સાથીદાર કામ ન કરતો હોય, તો પણ તમારૂ જીવન ચાલી શકે.

ભારત વિશે
નરગિસ કહે છે - જેઓ અહીંના નથી, તેમના માટે ભારત એક કલ્ચર શૉક હોઈ શકે.

ભારતીય પુરુષો વિશે
નરગિસનું કહેવું છે - તેમાં કંઈ ખરાબ કે સારૂ જેવું નથી, કારણ કે ભારતીય યુવતીઓ ભારતીય પરુષો સાથે સારી જ હોય છે.

ભારતમાં ડેટ વિશે
નરગિસે કહ્યું - નો વન હૅઝ આસ્ક્ડ મી આઉટ ઑન ઍ ડેટ. બધા પસંદ કરે છે, કમ, કમ, લેટ્સ ગો આઉટ, પરંતુ નો વન હૅઝ આસ્ક્ડ મી આઉટ ઑન ઍ પ્રોપર ડેટ. આઈ એમ લાઇક, નો થૅંક યૂ, હાઉ અબાઉટ યૂ ટેક આઉટ ઑન ઓ કપલ ઑફ ડેટ્સ ફર્સ્ટ, લેટ્સ ગેટ ટૂ નો ઈચ અધર.

ભારતીય સાથે લગ્ન વિશે
નરગિસનું કહેવું છે - તે વેસ્ટર્ન પર્સનાલિટી હોવો જોઇએ. હું હેરિટેજ તથા નેશનાલિટીની રેસમાં વિશ્વાસ નથી ધરાવતી. તે વધુ મહત્વનું છે કે તમે કોણ છે અને તમારી પર્સનાલિટી કેવી છે.

લગ્નમાં નજીકના મિત્રો
નરગિસે કહ્યું - મારા લગ્ન સમારંભમાં ઑસ્ટ્રેલિયાના નજીકના મિત્રો, ગ્રીકના કેટલાક મિત્રો, એક ગ્રીક મિત્ર, એક ઑસ્ટ્રેલિયન મિત્ર ખાસ આમંત્રિતોમાં હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
