નરગિસ ફખરીએ મૅક્ઝિમ મૅગેઝીન માટે કરાવ્યું Hot Bikini Photoshoot
મુંબઈ, 22 સપ્ટેમ્બર : અમેરિકન મૉડેલમાંથી બૉલીવુડ અભિનેત્રી બનેલા નરગિસ ફખરી મૅક્ઝિમ મૅગેઝીનના સપ્ટેમ્બર 2014 અંકની શોભા વધારવાના છે. મૅક્ઝિમ મૅગેઝીને નરગિસ ફખરીને સપ્ટેમ્બરના અંકના કવર પેજ ઉપર સ્થાન આપ્યું છે.
નરગિસ ફખરી બૉલીવુડમાં ફિલ્મો ઉપરાંત ઉદય ચોપરા સાથેના પોતાના સંબંધોના કારણે ચર્ચામાં રહે છે. છેલ્લે મૈં તેરા હીરો ફિલ્મમાં દેખા દેનાર નરગિસ ફખરીએ મૅક્ઝિમ મૅગેઝીન માટે તાજેતરમાં જ એક હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું છે. સને 2011માં રણબીર કપૂર સાથે રૉકસ્ટાર ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર નરગિસ ફખરીની રૉકસ્ટાર પછી મદ્રાસ કૅફે અને ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મો આવી હતી. મૈં તેરા હીરો નરગિસની ચોથી ફિલ્મ હતી કે જેમાં નરગિસે વરુણ ધવન સાથે લિપલૉક સીન જ નહીં, પણ હૉટ બિકિની સીન પણ આપ્યાં હતાં
નરગિર ફખરી માત્ર ઑનસ્ક્રીન જ હૉટ નથી, ઑફસ્ક્રીન પણ હૉટ છે. નરગિસે પોતાના ત્રણ વર્ષના બૉલીવુડ કૅરિયર દરમિયાન ફિલ્મો ભલે ગણીગાંઠી જ કરી હોય, પરંતુ તેઓ ઑફસ્ક્રીન હૉટનેસ પાથરતા રહ્યા છે. ફિલ્મી મૅગેઝીનો અને વિવિધ ઇવેંટ્સ માટે નરગિસ ફખરીએ અનેક વખત હૉટ ફોટોશૂટ કરાવ્યાં છે.
ચાલો જોઇએ નરગિસ ફખરીનું મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ બિકિની ફોટોશૂટ :

મૅક્ઝિમના કવર પેજ પર
નરગિસ ફખરી મૅક્ઝિમ મૅગેઝીનના સપ્ટેમ્બર 2014 અંકના કવર પેજ પર છવાયાં છે.

હૉટ ફોટોશૂટ
નરગિસ ફખરીએ મૅક્ઝિમ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે.

રૉકસ્ટાર ગર્લ
નરગિસ ફખરી બૉલીવુડમાં રૉકસ્ટાર ગર્લ તરીકે જાણીતા છે, કારણ કે તેમની પહેલી ફિલ્મ રૉકસ્ટાર હતી.

ઉદય સાથે રિલેશનશિ
નરગિસ ફખરી બૉલીવુડમાં ફિલ્મો ઉપરાંત ઉદય ચોપરા સાથેના પોતાના સંબંધોના કારણે ચર્ચામાં રહે છે.

ચાર ફિલ્મો
નરગિસ ફખરીએ રૉકસ્ટાર, મદ્રાસ કૅફે, ફટા પોસ્ટર નિકલા હીરો અને મૈં તેરા હીરો જેવી ચાર જ ફિલ્મો કરી છે.

આયટમ ગર્લ
નરગિસ ફખરી તાજેતરમાં જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ કિકમાં આયટમ સૉંગ કરતા નજરે પડ્યા હતાં.

ઑફસ્ક્રીન પણ હૉટ
નરગિર ફખરી માત્ર ઑનસ્ક્રીન જ હૉટ નથી, ઑફસ્ક્રીન પણ હૉટ છે.

અનેક ફોટોશૂટ
ફિલ્મી મૅગેઝીનો અને વિવિધ ઇવેંટ્સ માટે નરગિસ ફખરીએ અનેક વખત હૉટ ફોટોશૂટ કરાવ્યાં છે.

ટૉપલેસ શૂટ્સ
મોડેલિંગના દિવસો દરમિયાન નરગિસે અનેક બિકિની ફોટોશૂટ્સ કર્યા હતાં, પરંતુ તેના કરતા ટૉપલેસ શૂટ્સ વધારે હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
