રાજકુમાર માટે આયટમ સૉંગ કરશે નરગિસ ફખરી
મુંબઈ, 6 મે : રૉકસ્ટાર ફિલ્મ યાદ છે? આ જ સુપરહિટ ફિલ્મ દ્વારા રૂપેરી પડદે એક ચંચળ અને કામણગારી કાયાએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. હા જી, અમે વાત કરીએ છીએ નરગિસ ફખરીની કે જેઓ રૉકસ્ટાર બાદ રૂપેરી પડદે દેખાયાં જ નથી. જોકે તેઓ જાહેરખબર જગતમાં ખૂબ સક્રિય છે.

પરંતુ પુનઃ એક વાર નરગિસ બૉલીવુડમાં ધમાલ મચાવવા તૈયાર છે. આ વખતે તેઓ અભિનેત્રી તરીકે નહીં, પણ આયટમ ગર્લ તરીકે ધમાલ મચાવવનાં છે. મળતી માહિતી મુજબ નરગિસ ફખરી જાણીતા ફિલ્મકાર રાજકુમાર સંતોષીની આવનાર ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરોમાં એક મસાલેદાર આયટમ સૉંગ કરવા જઈ રહ્યાં છે.
ફટા પોસ્ટર નિકલા હીરો ફિલ્મમાં શાહિદ કપૂર, ઇલિયાના ડીક્રૂઝ અને પદ્મિની કોલ્હાપુરે છે. ફિલ્મ 23મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. નોંધનીય છે કે 1998માં રાજકુમાર સંતોષીએ ચાઇના ગેટ નામની ફિલ્મ બનાવી હતી કે જેમાં ઉર્મિલા માતોંડકરે આયટમ સૉંગ છમ્મા છમ્મા... કર્યુ હતું. ફિલ્મ ફ્લૉપ થઈ હતી, પરંતુ આ આયટમ સૉંગ હિટ રહ્યુ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
