ત્રણનું ત્રિકઢમ : આલિયા, પ્રિયંકા અને નરગિસનું હોટ ફોટોશૂટ
આપણા બોલીવૂડ સેલેબ્રિટી હોય છે ખરા અર્થમાં મલ્ટી ટાસ્કર. કારણ કે તે ફિલ્મો, જાહેરાતો પ્રમોશન જેવા નીતનવા તરીકા કરીને ધૂમ પૈસા કમાઇ લે છે. વધુમાં આજકાલ અનેક હિરોઇનો જાણીતી બ્રાન્ડ કરે છે પ્રમોટ, જે દ્વારા તે ધૂમ કમાણી કરે છે.
પણ તેવું નથી કે જાહેરાતો માટે આ હિરોઇનોને કંઇ ઓછી મહેનત કરવી પડે છે. લાંબા ફોટોશૂટ માટે કલાકો મેકઅપ અને પછી એક રાઇટ લૂક આપવા માટે આ હિરોઇનોને કરવી પડે છે ભારે મહેનત. પણ તે બાદ જે રિઝિલ્ટ આવે છે તે ખરેખરમાં જોવા જેવું હોય છે.
ત્યારે હાલમાં નરગીસ ફાખરીએ એક હાઉસીંગ સોસાયટી માટે અને આલિયા ભટ્ટે ઓનલાઇન શોપિંગ સાઇટ જબોંગ માટે એક હોટ એન્ડ હેપનીંગ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યાં જ પ્રિયંકા ચોપડાએ પણ એક મેગેઝિનના કવર પેઝ માટે કરાવ્યું હતું ફોટોશૂટ. ત્યારે આ ફોટોશૂટની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

નરગીસ ફાખરી
નરગીસ ફાખરીએ કેસલ રોયેલની જાહેરાત માટે કરાવ્યું આ બ્યૂટિફૂલ ફોટોશૂટ

નરગીસ
હાઉસીંગ સોસાયટીની આ એડમાં પોતાના સૌદર્યને કંઇક આ રીતે છલકાવતી જોવા મળી નરગિસ.

કાતિલ અદાઓ
બ્લેક બેકગ્રાઉન્ડમાં બ્લેક ગાઉન પહેરીને બેઠેલી નરગિસની આ અદાઓ છે કાતિલ

માસૂમ હાસ્ય
ત્યાં જ આ બીજા ફોટામાં તેની સુંદર સ્માઇલથી આ ફોટોને ખાસ બનાવી રહી છે નરગિસ.

પોતાની જ ઝલક
ત્યારે પોતાની જ ઝલકને કંઇક આ રીતે દર્શાવી રહી છે નરગિસ.

સ્કૉવ્સ ક્વીન
શું ખરેખરમાં હાઇ હિલ અને બ્લેક ટાઇટ ટોપમાં સ્કૉવ્સ રમવાનું વિચારી રહી છે?

બ્યૂટિફૂલ
તો બીજી તરફ ગાર્ડનમાં સરસ મઝાનો પોઝ આપીને બેઠલી નરગિસ ખરેખરમાં લાગે છે સુંદર.

આલિયા ભટ્ટ
તો બીજી તરફ બોલીવૂડની ક્યૂટી પાઇ આલિયા ભટ્ટે પણ કરાવ્યું આ ફોટોશૂટ

આલિયા
આલિયાએ ઓનલાઇન શોપિંગ બ્રાન્ડ જબોંગ માટે કરાવ્યું આ ફોટોશૂટ

અદાઓ
ત્યારે યુનિક સ્ટાઇલ અને અંદાજમાં કંઇક આ રીતે તેની અદાઓ બતાવી આલિયાએ.

બીચ બ્યૂટી
ત્યારે બીચ પર ચૂપચાપ બેઠલી આલિયા કંઇક આવી દેખાતી હતી.

સમર ક્વીન
આલિયાએ જબોંગના સમર કલેક્શન માટે કરાવ્યું આ ફોટોશૂટ

બબલી
ત્યારે બબલ ફૂલાવીને કંઇક આ રીતે આલિયા બતાવી તેની ક્યૂટ અદાઓ.

મિસ. ક્યૂટ
એટલું નહીં હેટ અને લાલ ફ્લોરલ ટોપમાં આલિયા કંઇક આ રીતે લાગતી હતી બ્યૂટિફૂલ.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપડાએ પણ કરાવ્યું જાણીતા મેગેઝિન

ઉદાસી
જે માટે પ્રિયંકા ચોપરા કરાવ્યું કંઇક આ અદામાં ફોટોશૂટ

ક્રૂઝ ક્વીન
એટલું જ નહીં આ માટે પ્રિયંકાએ દિલ ધડકને દોનો પોતાનો અંદાજ પણ તાજા કર્યો હતો.

અદાઓ
સાથે જ કંઇક આ રીતે પ્રિયંકાએ બતાવ્યો હતો પોતાનો અંદાજ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
