મારા પપ્પા મારી તાકત અને પ્રેરણા : માધુરી દીક્ષિત
મુંબઈ, 14 સપ્ટેમ્બર : બૉલીવુડના સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિતના પિતાનું શુક્રવારે નિધન થઈ ગયું. દરેક પિતા પોતાના પુત્રીનો આદર્શ હોય છે. દરેક યુવતી પોતાના પિતામાં પોતાના પતનો ચહેરો શોધવાનો પ્રયત્ન કરે છે, કારણ કે પિતા જ પોતાની પુત્રીને સલામતી અને પ્રેમ આપી શકે છે, તે પણ વગર સ્વાર્થે. તેથી મારા પપ્પા પણ મારી તાકત અને પ્રેરણા છે.

આમ કહેવું છે અભિનેત્રી માધુરી દીક્ષિતનુ. તેમણે આ વાત એક વાર ઝલક દિખલા જા 4 રિયલિટી શોના મંચ ઉપરથી કહી હતી કે જ્યારે સ્પર્ધકોને ફૅમિલી થીમ આપવામાં આવી હતી. ખેર, આજે માધુરીની શક્તિ તેમનાથી ઘણી દૂર જતી રહી છે, પણ તેઓ હંમેશા તેમની સાથે તેમના દરેક પગલે તેમની સાથે હશે. એમ જ કહે છે માધુરીના ફૅન્સ કે જેઓ માધુરી માટે પોતાની સંવેદનાઓ ટ્વિટર ઉપર વ્યક્ત કરી રહ્યાં છે.
નોંધનીય છે કે માધુરીના પિતા શંકર દીક્ષિતનું ગઈકાલે સવારે મુંબઈમાં જુહૂ આવાસ ઉપર તેમનું નિધન થઈ ગયું. માધુરીએ એક નિવેદનમાં જણાવ્યું - અમે તેમની ઉણપ અનુભવશું, પરંતુ અમે જાણીએ છીએ કે તેમણે પોતાનું જીવન સમ્પૂર્ણપણે જીવ્યું. અમે તે તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે જેમણે આવા સમયે અમને પોતાની સાંત્વનાઓ મોકલી અને પ્રાર્થનાઓ કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
