મારો પતિ બીજા કોઇની સાથે ઉંઘે મને ચિંતા નથી: કંગના રણાવત
કંગના રણાવતની ગત રિલિઝ મૂવી 'રજ્જો' ને ભલે બોક્સઓફિસ પર પાણી ન માંગ્યું હોય પરંતુ તેમની ફિલ્મ 'ક્રિશ 3'માં ભજવેલો નેગેટિવ રોલ દરેકનો ફેવરિટ બની ગયો છે. કંગના હાલમાં પોતાના આગામી ફિલ્મ ક્વીનમાં વ્યસ્ત છે જેના કારણે તેમને પોતાના લગ્નનું રાયતું ફેલાવી દિધું છે એટલા માટે તે આજકાલ દરેકને તેમની હનિમૂન ટ્રિપ વિશે પૂછી રહી છે.
જો કે તેમને પોતાના રીયલ પાર્ટનર વિશે જ પોતાના પાત્રોની માફક બોલ્ડ વાતો કહી. કંગનાએ કહ્યું કે તેમને જે દિવસ કોઇની સાથે પ્રેમ થઇ જશે, તે તરત જ તે વ્યક્તિ સાથે લગ્ન કરી લેશે. જો લગ્ન પછી તેમનો પતિ કોઇ બીજાની સાથે શારીરિક સંબંધ બાંધી છે તો તેમને આ વાતથી કોઇ ફરક નહી પડે કારણ કે તેમનું માનવું છે કે પ્રેમમાં કોઇ શરત હોવી ન જોઇએ અને આમ કરવાથી માણસ ક્યારેય પણ દુખી થયો નથી તે સરળતાથી પોતાની જીંદગી જીવે છે.

કંગના રણાવતે આ વાત મીડિયા સાથે વાત કરતાં કહી હતી. કંગના રણાવતે આ દરમિયાન ફિલ્મી દુનિયામાં કોઇ હીરોઇનને હીરોથી ઓછી આંકવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કંગનાએ કહ્યું હતું કે બૉલીવુડમાં મહિલા કલાકારોને ના તો યોગ્ય શ્રેય મળતો નથી ના તો યોગ્ય ભાવ. આ ચમક-દમકમાં મહિલાઓ પુરૂષ કલાકારોનો એક તૃતિયાંશ પણ ભાગ મળતો નથી.
બૉલીવુડની એ-યાદી પુરૂષ કલાકાર એક ફિલ્મ માટે 30 થી 40 કરોડ રૂપિયા લે છે. જ્યારે એક ટોચની અભિનેત્રીને એક ફિલ્મ માટે લગભગ 8 કરોડ રૂપિયા મળે છે. બંનેમાં બહુ મોટી અસમાનતા છે.
આગામી મહિલાપ્રધાન ફિલ્મ 'ક્વિન'નું ઉદાહરણ આપતાં કંગનાએ જણાવ્યું હતું કે ભલે ફિલ્મ 300 કરોડની બને, પરંતુ તેમછતાં તેમનો પારિશ્રમિક તેમના સમકક્ષ અભિનેતાઓની બરાબર નથી. તેમને કહ્યું હતું કે 'જ્યારે અમે ચૂકવણી કરવાની વાત આવી છે તો તે (ફિલ્મકાર) નહી કરવા માંગે, ફક્ત એટલા માટે કે હું એક છોકરી છું. આ એકદમ ખોટું છે.
કંગના રણાવત કહે છે કે 'મને લાગે છે કે ઉદ્યોગની મહિલાઓ દ્વારા સ્થિતી સુદી પહોંચાડવાની જવાબદારી આપણી પેઢી છે, જ્યાં તેમને ના ફક્ત દરેક પ્રકારનું સન્માન મળે પરંતુ દરેક પ્રકારે તેમનું અને તેમના કેરિયર ગ્રાફનું સન્માન થવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે કંગના ગેરફિલ્મી પૃષ્ઠભૂમિથી આવી છે. તેમછતાં હિમાચલની આ બાળાએ 'ગેંગસ્ટર-અ લવ સ્ટોરી' 'વો લમ્હે' અને વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ' જેવી ફિલ્મોમાં અભિનય દ્વારા પોતાને સાબિત કરી. કંગનાએ 'ફેશન'માં રેંપ મોડલના અભિયન માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.












Click it and Unblock the Notifications
