Pics : બહુ સ્માર્ટ અને સ્ટ્રિક્ટ છે ભૂષણ : દિવ્યા
મુંબઈ, 7 ડિસેમ્બર : નવોદિત ફિલ્મ દિગ્દર્શક દિવ્યા ખોસલા કુમાર કહે છે કે તેમના પતિ ભૂષણ કુમાર બુદ્ધિશાળી અને ચુસ્ત ફિલ્મ નિર્માતા છે. દિવ્યા હાલ પોતાની આવનાર ફિલ્મ યારિયાંના પ્રચારમાં વ્યસ્ત છે.
દિવ્યાએ આઈએએનએસ સાથે વાતચીતમાં જણાવ્યું - ભૂષણ બુદ્ધિશાળી નિર્માતા છે. તેમણે માત્ર એટલા માટે મને ફિલ્મ બનાવવાની મંજૂરી ન આપી કે હું તેમની પત્ની છું. મેં લગ્નના આઠ વર્ષ બનાવી છે. જો બધુ આટલું સરળ હો, તો હું લગ્નના બીજા કે ત્રીજા જ વર્ષે ફિલ્મ બનાવી ચુકી હોત.
ટી સિરીઝના પ્રમુખ હોંકો ભૂષણ કુમારના પત્ની દિવ્યા ખોસલા કુમારની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ યારિયાંમાં રકુલ પ્રીત સિંહ એક નર્ડ એટલે કે મૂર્ખ યુવતીનો રોલ કરી રહ્યાં છે કે જે નંબર્સની બાબતમાં ખૂબ જ બુદ્ધિશાળી છે. યારિયાં ફિલ્મમાં રકુલ સાથે હિમાંશુ કોહલી, સેરાહ સિંહ, નકોલ ફરિયા, દેવ શર્મા તથા એવલીન શર્મા પણ લીડ રોલમાં છે.
ચાલો તસવીરો સાથે બતાવીએ વધુમાં શું કહે છે દિવ્યા ખોસલા કુમાર :

હવે ભરોસો કર્યો
દિવ્યાએ જણાવ્યું - જ્યારે મેં કેટલાક સંગીત આલબમના વીડિયોનું દિગ્દર્શન કર્યું, ત્યાર પછી જ મારા પતિએ મારા દૃષ્ટિકોણ ઉપર ભરોસો મૂક્યો.

અભિનેત્રી તરીકે શરુઆત
દિવ્યા ખોસલા કુમારે અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં ફિલ્મ દ્વારા બૉલીવુડમાં અભિનેત્રી તરીકે કૅરિયર શરૂ કર્યુ હતું.

ખૂબ સ્ટ્રિક્ટ છે પતિ
બાળપણથી જ રચનાત્મક દિવ્યાએ જણાવ્યું - જો ભૂષણ આટલા સ્ટ્રિક્ટ ન હોત, તો ઘણી બાબતો નિયંત્રણ બહાર થઈ જાત. અહીં સુધી કે હું પણ પોતાની ટીમ સાથે ખૂબ સ્ટ્રિક્ટલી વરતુ છું.

અભિનયમાંથી બહાર
દિવ્યા કહે છે - હું અભિનયમાંથી બહાર આવી ચુકી છું. જો હવે ક્યારેય અભિનય કરીશ, તો પણ મારી જ ફિલ્મમાં કરીશ. ભલે પછી તે મહેમાન કલાકાર તરીકે હોય.

સામાન્ય બજેટની ફિલ્મ
મેં ખૂબ જ સામાન્ય બજેટમાં યારિયાં ફિલ્મ બનાવી છે. યારિયાં ફિલ્મમાં રકુલ પ્રીત સિંહસાથે હિમાંશુ કોહલી, સેરાહ સિંહ, નકોલ ફરિયા, દેવ શર્મા તથા એવલીન શર્મા પણ લીડ રોલમાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
