અક્ષય કુમાર, શાહરુખ નહિ - કેટરીના, દિશા, સોનાક્ષી સાથે મારી કેમેસ્ટ્રી સૌથી સારી છેઃ સલમાન ખાન
સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'રાધે યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' ઈદ પર 13 મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાન ખાન અને દિશાની કેમેસ્ટ્રી પર ચર્ચા થઈ રહી છે.
મુંબઈઃ સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'રાધે યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' ઈદ પર 13 મેના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં સલમાન ખાન અને દિશાની કેમેસ્ટ્રી પર ચર્ચા થઈ રહી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે સલમાન ખાનને આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યુ કે બધી અભિનેત્રીઓ સાથે તેની કેમેસ્ટ્રી ખૂબ જ શાનદાર છે. કેટરીના કૈફ, સોનાક્ષી સિન્હા, દિશા સાથે પોતાની કેમેસ્ટ્રી પર સલમાન ખાને કહ્યુ કે, 'શાહરુખ કે આમિર નહિ, અક્ષય કુમાર નહિ મારી સાથે બધાની કેમેસ્ટ્રી સારી છે.'

સ્ક્રીન પર ક્યારેય અનકન્ફર્ટેબલ હોવાની વાત કરીને સુપરસ્ટારે કહ્યુ, 'ઑનસ્ક્રીન રોમેન્ટીક સીન કરવામાં હંમેશા અનકંફર્ટેબલ અનુભવુ છુ. ત્યાં સુધી કે કેટરીના સાથે પણ. શું અભિનેત્રીઓ પણ આવુ જ અનુભવે છે તેવુ પૂછાતા સલમાન ખાને કહ્યુ, મારી ફિલ્મની અંદર એવુ કંઈ હોતુ જ નથી જેનાથી અનકંફર્ટેબલ થાય.'
દિશા સાથે પોતાની 'duct tape' કિસિંગ સીન પર સલમાને હસીને કહ્યુ કે દિશા પટાની નેશનલ ક્રશ છે પરંતુ મે duct tapeથી કિસ કરી છે, હું વિચિત્ર માણસ છુ. ફેન્સને નહિ, મને નવાઈ લાગે છે.' તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને દિશા પટાની સ્ટારર ફિલ્મ રાધે યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ ઝી પ્લસ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં જેકી શ્રોફ અને રણદીપ હુડા પણ મહત્વની ભૂમિકામાં છે. સલમાન ખાને વચન આપ્યુ છે કે જેવી કોરોનાથી દેશની સ્થિતિ સુધરશે, ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
