Must See: શાહિદ કપૂર અને મીરા રાજપૂતના હનીમૂન પીક

હાલમાં જ શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન થયા છે. આપણે બધાં જ જાણીએ છે કે શાહિદના વર્ક કમીટમેન્ટસના કારણે તેઓ હનીમૂન પર નહોતા જઈ શક્યા. વેલ થોડા મોડા પણ હવે શાહિદ અને મીરા હનીમૂન માટે લંડનમાં છે. આ દરમ્યાન શાહિદે Instagram અને ફેસબુક પર કેટલીક હનીમૂન તસવીરની સેલ્ફી શેર કરી હતી.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે શાહિદ અને મીરા એકબીજાના પ્રેમમાં કેટલા ખુશ છે. વેલ શાહિદ કપૂર અને મીરાના લગ્ન દિલ્હીમાં 7 જૂલાઈએ થયા હતા જેમાં ફેમેલી મેમ્બર્સ જ હાજર રહ્યાં હતા, ત્યારબાદ એક ગ્રાન્ડ રીસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાહિદ કપૂર ઝલક દીખલા જામાં બીઝી હતો તેથી તેઓ હનીમૂન પર નહોતા જઈ શક્યા. આવો જોઈએ આ હેપી કપલની કેટલીક હનીમૂન તસવીર.

હનીમૂન પીક

હનીમૂન પીક

શાહિદ અને મીરાની હનીમૂન સેલ્ફી.

શાહિદ

શાહિદ

શાહિદે લંડનથી પોતાની સેલ્ફી પોસ્ટ કરી હતી.

મીરા

મીરા

શાહિદની સુંદર પત્ની મીરા રાજપૂતની તસવીર

શાહિદ-કુનાલ

શાહિદ-કુનાલ

કુનાલ શાહિદનો સારો મિત્ર છે.

મીરા રાજપૂત

મીરા રાજપૂત

સંગીત સેરેમની દરમ્યાન મીરા રાજપૂતની તસવીર ક્લીક થઈ હતી.

ક્રીતી-શાહિદ-મીરા

ક્રીતી-શાહિદ-મીરા

ક્રીતી સનૂનની તસવીર શાહિદ અને મીરા સાથે.

લગ્નની તસવીર

લગ્નની તસવીર

શાહિદ-મીરાના લગ્નમાં કેટલાક ખાસ લોકો જ ઉપસ્થિત હતા. લગ્નની એક તસવીરી ઝલક

રિસેપ્શન

રિસેપ્શન

લગ્ન બાદ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં પણ આ ન્યૂલી મેરીડ કપલની અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

Big B

Big B

રિસેપ્શનમાં બીગ બી ઉપસ્થિત રહ્યાં હતા. એક તસવીરમાં મીરા રાજપૂત, શાહિદ કપૂર અને બીગ બીને નિહાળી શકાય છે.

અમિતાભ-શાહિદ

અમિતાભ-શાહિદ

ન્યૂલી મેરીડ કપલને આર્શિવાદ આપવા માટે અમિતાભ રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યાં હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X