બૉક્સ ઑફિસ રિપોર્ટ : મર્ડર 3ની નબળી શરુઆત
મુંબઈ, 15 ફેબ્રુઆરી : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ મર્ડર 3 આજે રૂપેરી પડદે પહોંચી ગઈ. ફિલ્મના નામ સાથે મલ્ટી સેક્સ રિલેશનનો સિક્કો લાગી ગયો છે. રણદીપ હુડા, સારા લૉરેન અને અદિતી રાવ હૈદરીના અભિનયથી સુસજ્જિત આ ફિલ્મને મર્ડર સિરીઝીની અત્યાર સુધીની સૌથી હૉટ ફિલ્મ ગણાવાઈ રહી હતી. આમ છતાં બૉક્સ ઑફિસે તેની નબળી શરુઆત થઈ છે.

મર્ડર અને મર્ડર 2ની સરખામણીએ મર્ડર 3ની પ્રથમ દિવસની બૉક્સ ઑફિસ રિપોર્ટ સૌથી ખરાબ રહી છે. સૌને અપેક્ષા હતી કે મર્ડર 3 ફિલ્મ બૉક્સ ઑફિસે પ્રથમ જ દિવસે ધમાકો કરશે, કારણ કે આજે ઉત્તર ભારતમાં વસંત પંચમીની રજા છે. છતાં મર્ડર 3 ફિલ્મે સરેરાશ કરતા નબળી શરુઆત કરી છે.
જોકે હજુય સિનેમાઘરના માલિકોને આશા છે કે ફિલ્મ વીકેંડ સુધી રફ્તાર પકડી લેશે. સિંગલ અને મલ્ટીપ્લેક્સ મળી આ ફિલ્મે 30-35 ટકાનો જ બિઝનેસ કર્યો છે. આ રિપોર્ટ મૅટેની સોની છે. શક્ય છે કે ઇવનિંગ અને નાઇટ શોમાં પરિસ્થિતિ સુધરી પણ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
