રાખી સાવંત સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી, જાણો શું છે પુરો મામલો?
અભિનેત્રી રાખી સાવંતની મુશ્કેલી વધી રહી હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સમચાર મળી રહી છે કે મુંબઈ પોલીસે રાખી સાવંત સામે એફઆરઆઈ દાખલ કરી છે.
મુંબઈ : અભિનેત્રી રાખી સાવંતની મુશ્કેલી વધી રહી હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સમચાર મળી રહી છે કે મુંબઈ પોલીસે રાખી સાવંત સામે એફઆરઆઈ દાખલ કરી છે. રાખી ઉપરાંત તેની વકીલ મિત્ર ફાલ્ગુની બ્રહ્મભટ્ટ વિરુદ્ધ IPC અને IT એક્ટની અનેક કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી અભિનેત્રીનો આરોપ છે કે બંનેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાંધાજનક વીડિયો બતાવ્યો હતો અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. એક અભિનેત્રીની ફરિયાદ પર રાખી સાવંત અને વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની અનેક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
રાખી અને તેની મિત્ર પર આરોપ છે કે બંનેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેનો વાંધાજનક વીડિયો બતાવ્યો અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. રાખી બોલ્ડ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. વર્ષો પહેલા રાખી સાવંતે પાર્ટીમાં મીકા સિંહને જાહેરમાં થપ્પડ મારી હતી.
હિમેશ રેશમિયાના ડાન્સ નંબર મોહબ્બત હૈ મિર્ચીમાં કામ કર્યા બાદ રાખી સાવંત ખૂબ જ લોકપ્રિય બની હતી. તેને કેટલીક ફિલ્મો મસ્તી, મૈં હું ના, શૂટઆઉટ એટ લોખંડવાલા અને દિલ બોલે હડિપા હૈ માં કામ કર્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
