ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અને પવન સિંહના આ રોમાંટિક ગીતે ધમાલ મચાવી
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા અને પવન સિંહના આ રોમાંટિક ગીતે ધમાલ મચાવી
મોનાલિસા અને ભોજપુરી મેગાસ્ટાર પવન સિંહનું ગીત 'દિયા ગુલ કરા રાની' હાલ સોશિયલ મીડયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે. આ ગીતને અત્યાર સુધીમાં યૂટ્યૂબ પર 49 મિલિયનથી પણ વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ગીતમાં મોનાલિસા અને પવન સિંહની હૉટ કેમિસ્ટ્રી લોકોને બહુ પસંદ આવી રહી છે. આ ગીત પર કોમેન્ટ કરી લોકો સોન્ગના ભારે વખાણ કરી રહ્યા છે. ગીતમાં મોનાલિસા ઉર્ફ અંરા બિસ્વાસનો અતિ બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. મોનાલિસાના ગીતમાં જબરદસ્ત ડાંસ મૂવ્સ જોવા મળી રહ્યા છે. આ ગીત વેવ મ્યૂજિક પર રિલીઝ કરવામાં આવ્યું છે.
દિયા ગુલ કરા રાની ગીતને પવન સિંહ અને સોનાલીએ ગાયું છે, જ્યારે આના શબ્દો મનોજ મતલબીએ લખ્યા છે. આ ગીત ફિલ્મ પવન રાજાનું છે. ફિલ્મ પવન રાજામાં પવન સિંહ, અક્ષરા સિંહ, મોનાલિસા, આમ્રપાલી દુબે, શુશીલ સિંહ, અયાજ ખાન, દેવ સિંહ છે. ફિલ્મના નિર્માતા ધનંજય સિંહ છે, જ્યારે નિર્દેશક અરવિંદ ચોબે છે. ફિલ્મની કહાની વીરુ ઠાકુરે લખી છે.

હૉટ સીન
મોનાલિસાના હૉટ સેક્સી ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હંમેશા ધમાલ મચાવતા રહે છે. તેના હોટ સોન્ગ વીડિયો યૂટ્યૂબ પર અવાર નવાર વાયરલ થતા રહે છે.

સેક્સી ડાંસ
જણાવી દઈએ કે આ વીડિયોમાં મોનાલિસા બહુ સેક્સી ડાંસ કરતી જોવા મળી રહી છે.

બોલ્ડ તસવીરો
બિગ બૉસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા પોતાની બોલ્ડ તસવીરોને લઈ સતત ચર્ચામાં છે.

લિવ ઈન રિલેશનશિપ
મોનાલિસાના ભૂતકાળની વાત કરીએ તો તેની લાઈફ વિવાદિત રહી. પોતાનાથી કેટલાય વર્ષ મોટા શખ્સ મદન સાથે તેના લિવ ઈન રિલેશનશિપ ભારે ચર્ચામાં રહ્યા હતા.

કોલકાતાથી મુંબઈ આવી
મદન સાથે જ મોનાલિસા કોલકાતાથી મુંબઈ આવી હતી, જ્યાં તેમણે કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું અને પછી ભોજપુરી સિનેમા તરફ ડગલું માંડ્યું

બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું
મોનાલિસાએ કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું. જે બાદ તે ભોજપુરી દુનિયા તરફ આગળ વધી ગઈ.

સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરસ એક્ટ્રેસ
મોનાલિસા આજની તારીખમાં ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ગ્લેમરેસ એક્ટ્રેસમાંની એક છે.
અહીં જુઓ વીડિયો
અહીં જુઓ મોનાલિસાનો હૉટ વીડિયો
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
