રણવીર સિંહ સાથે ધમાકેદાર ડેબ્યુ માટે તૈયાર છે માનુષી છિલ્લર
માનુષી છિલ્લર, જેમણે 2017 માં વિશ્વ સુંદરી ટાઇટલ જીત્યું હતું, હવે બૉલીવુડમાં ઍન્ટ્રિ લેશે. રિપોર્ટ્સ અનુસાર માનુષી છિલ્લર યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે
માનુષી છિલ્લર, જેમણે 2017 માં વિશ્વ સુંદરી ટાઇટલ જીત્યું હતું, હવે બૉલીવુડમાં ઍન્ટ્રિ લેશે. રિપોર્ટ્સ અનુસાર માનુષી છિલ્લર યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરશે, જ્યાં તેમની ઓપોઝિટ રણવીર સિંહ હશે. આ ફિલ્મના ડાયરેક્ટર મનીષ શર્મા હશે. હાલમાં, બંને અભિનેતાઓ તેમના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, તેથી, થોડા સમય પછી ફિલ્મ ફ્લોર પર આવશે.

તેમાં કોઈ શંકા નથી કે જો આ પ્રોજેક્ટ ફાઇનલ થઇ ગયો તો, તો માનુષીની એન્ટ્રી ખૂબ જ જબરજસ્ત થવાની છે. જોકે અફવાઓ એ પણ છે કે ફરાહ ખાનની આગામી ફિલ્મ માટે માનુષીને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે, જેને રોહિત શેટ્ટી પ્રોડ્યુસ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: સમુદ્ર કિનારે માનુષીએ તેની અદાઓથી લગાવી આગ, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ
માનુષી અને રણવીર સિંહ આ પહેલા પણ કેટલીક ટીવી એડમાં સાથે દેખાઈ ચુક્યા છે.. અને ચાહકોએ તેમને એકસાથે ખુબ પસંદ કર્યા છે. અને એવોર્ડ ફંક્શનમાં પણ માનુષી રણવીર અને શાહરુખ ખાન સાથે ડાન્સ કરી ચુકી છે. તેથી, જો માનુષી અને રણવીર સાથે ફિલ્મમાં આવે તો, તે ચાહકો માટે એક મોટું સરપ્રાઈઝ હશે.

એવું કહેવાય છે કે યશરાજની આ ફિલ્મ ખૂબ જ મોટા સ્તરે બનાવવામાં આવશે. પરંતુ હવે રણવીર સિંહ તેમની આગામી ફિલ્મ 83 માં વ્યસ્ત છે, જે ક્રિકેટ વર્લ્ડ કપ 1983 પર આધારિત છે. આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં રણવિર સિંહ દેખાશે. આ ફિલ્મ પછી રણવીર તખ્તમાં જોવા મળશે. જેના પછી જ યશરાજ ફિલ્મ શરૂ કરી શકશે.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
