Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મીરા રાજપૂતે બ્લાઉઝ પહેર્યા વિના કરાવ્યુ ફોટોશૂટ, જુઓ ફોટો-વીડિયો

મીરાએ ડિઝાઈનર જયંતિ રેડ્ડી માટે આ ફોટોશૂટ કરાવ્યુ છે મીરા રાજપૂતે ફોટોશૂટ દરમિયાન સાડી સાથે બ્લાઉઝ નથી પહેર્યો. જુઓ ફોટો અને વીડિયો.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની ભલે ફિલ્મોમાં જોવા ન મળતી હોય પરંતુ તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશનેબલ અંદાજ બી ટાઉનની ટૉપ અભિનેત્રીઓથી કમ નથી. મીરા ઘણીવાર પોતાના ફેશનેબલ અંદાજ અને સ્ટનિંગ ચૉઈસને લઈને સમાચારોમાં છવાયેલી રહે છે.

મીરાનો સ્ટનિંગ અંદાજ

મીરાનો સ્ટનિંગ અંદાજ

મીરા રાજપૂતની ફેશન સ્ટેટમેન્ટ ઘણી ક્લાસી છે. હાલમાં જ મીરા રાજપૂતે ફોટોશૂટ કરાવ્યુ છે. મીરાએ ડિઝાઈનર જયંતિ રેડ્ડી માટે આ ફોટોશૂટ કરાવ્યુ છે મીરા રાજપૂતે ફોટોશૂટ દરમિયાન સાડી સાથે બ્લાઉઝ નથી પહેર્યો. આવો, જોઈએ તેનો સ્ટનિંગ અંદાજ.

બ્લશ પિંક સાડીમાં મીરા રાજપૂત

બ્લશ પિંક સાડીમાં મીરા રાજપૂત

મીરા રાજપૂત હાલમાં જ બ્લશ પિંક કલરની સાડીમાં જોવા મળી છે. તેની પિંક સાજી પર સિલ્વર વર્ક કરવામાં આવ્યુ છે. મીરા રાજપૂતે સાડીને બ્લાઉઝ વિના કેરી કરી છે. અભિનેત્રી બ્લાઉઝ વિનાની સાડીમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. મીરાએ પિંક સિલ્ક સાડી સાથે લાઈટ મેકઅપ કેરી કર્યો છે. લાઈટ મેકઅફ અને હેવી માંગ ટીકામાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. મીરા રાજપૂતનો આ લુક એકતા રજનીએ સ્ટાઈલ કર્યો છે.

મેકઅપ લુક

મીરા રાજપૂતના મેકઅપ લુકની વાત કરીએ તો તેણે સાડી સાથે ગ્લોસી મેકઅપ લુક કેરી કર્યો છે. મીરાએ ફાઉન્ડેશન અને કંસીલરનો પરફેક્ટ બેઝ બનાવ્યો છે. મીરાએ વિંગ્ડ લાઈનર લગાવી છે. બ્રાઉન શેડ ગ્લોસી લિપસ્ટિક લગાવીને મીરાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. સાડી સાથે મીરાએ લો મેસી પોનીટેલ બનાવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X