શાહરુખના ઘરમાં લાગી આગ, સબ સલામત : જુઓ કેવું છે મન્નત?
મુંબઈ, 22 નવેમ્બર : બૉલીવુડના લોકપ્રિય બાદશાહ ખાન એટલે કે શાહરુખના ઘર મન્નતમાં ગુરુવારે રાત્રે 11 વાગ્યે અચાનક આગ લાગી ગઈ. જોકે આ બનાવના કારણે મન્નતમાં કોઈ નુકસાન થયુ નથી, સબ સલામત છે.
કહેવાય છે કે શૉર્ટ સર્કિટના કારણે કિંગ ખાનના ઘરમાં આગ લાગી. એમ પણ કહે છે કે જે વખતે શાહરુખના ઘર મન્નતમાં આગ લાગી, તે વખતે શાહરુખ ખાન પોતાના ઘરે નહોતા. જે સમાચારો જાણવા મળ્યા છે, તે મુજબ મન્નતની ચોથી મંજિલે આગ લાગી કે જેને તરત કાબૂ કરી લેવાઈ. ઘટનાની માહિતી મળતા જ કિંગ ખાન ઘરે પહોંચ્યા, પરંતુ ત્યાં સુધી તેમના ઘરના ગાર્ડોએ આગ ઉપર કાબૂ મેળવી લીધુ હતું.
ભલે કિંગ ખાન પોતાના ઘરે નહોતા, પરંતુ જે વખતે આગ લાગી, તે વખતે તેમનો આખો પરિવાર મન્નતમાં હાજર હતો. તેમાં ગૌરી ખાન, સુહાના, આર્યન અને અબરામનો પણ સમાવેશ થાય છે. આગ લાગતા જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી અને પછી આગ નિયંત્રણમાં લઈ લેવાઈ. શાહરુખના ગાર્ડોની કુનેહથી એક મોટી દુર્ઘટના ટળી ગઈ. કિંગ ખાન અને તેમનો આખો પરિવાર સલામત છે.
ચાલો જોઇએ આગની નજરથી બચી ગયેલ મન્નત બંગલૉની તસવીરી ઝલક :

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું બાથરૂમ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો લૅન્ડ્સ એન્ડ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે પોલીસ ગાર્ડ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો નજારો.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે સ્વિમિંગ પૂલ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો નજારો.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતના ટૅરેસનું એરિયલ વ્યૂ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતના ટૅરેસનું એરિયલ વ્યૂ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું આઉટસાઇડ વ્યૂ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનો નજારો.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતની બહાર પાપારાઝી.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે લૅપટૉપ ઉપર કામ કરતાં શાહરુખ ખાન.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ માટે પોઝ આપતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે શાહરુખ ખાનનું પ્રાઇવેટ જિમ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં શાહરુખની પ્રાઇવેટ લાયબ્રેરી.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં ખુશખુશાલ શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં ખલી સાથે મુલાકાત કરતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં ફુરસદની ક્ષણે ચેસ રમતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાં કૅમેરા સામે પોઝ આપતાં કિંગ ખાન.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતેનું લિવિંગ એરિયા.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતના ધાબે શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતે બૉડીગાર્ડ્સ સાથે બાદશાહ ખાન.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું લિવિંગ રૂમ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતમાંથી બહાર નિકળતી શાહરુખની કાર.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નત ખાતેથી ફૅન્સનું અભિવાદન કરતાં શાહરુખ.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
મન્નતનું વધુ એક સીમિંગલી પૅલેસ વ્યૂ કે જે ડ્રૉઇંગ રૂમ જેવું લાગે છે.

જન્નતને પણ ભુલાવી દે તેવો છે ‘મન્નત’!
શાહરુખના બંગલા મન્નતનું આઉટર વ્યૂ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
