Mind blowing : લીઝા હેયડનના 10 હોટ બિકની પીક્સ
સેક્સી લીઝા હેયડન બ્લોકબસ્ટર ફિલ્મ ક્વીનમાં વિજયાલક્ષ્મીનું કેરેક્ટ ભજવીને બોલીવૂડમાં પોતાની એક ખાસ ઓળખ ઊભી કરી છે. લીઝા હેયડનને હવે લોકો ખાલી હોટ સેક્સી મોડેલના રૂપમાં જ નહીં પણ એક સારી અભિનેત્રીના રૂપમાં પણ જોવા લાગ્યા છે. તો વળી આ વર્ષ તેમને ફિલ્મ હાઉસ ફૂલ 3 પણ આવી રહી છે.
જાણકારોનું માનીએ તો હાઉસ ફૂલ 3ની 3 હિરોઇનો લીઝા, નરગિસ અને જેકલિન બની ગઇને બોલીવૂડની નવી BFF. ત્યારે આઇશા ફિલ્મની 2010માં બોલીવૂડમાં પ્રેવેશ મેળવનારી આ હોટ અને ટેલેન્ટેડ અભિનેત્રીની અમે 10 બેસ્ટ બિકની પીક્સ લાવ્યા. આ તમામ પીક લીઝાએ તેના ઇન્ટ્રાગામ એકાઉન્ટ પર મૂકી છે. તો જુઓ લીઝાના આ હોટ પીક્સ જેને જોઇને તમે પણ બોલી ઉઠશો માઇન્ડબ્લોઇંગ

પુલ બ્યૂટી લીઝા
લીઝા હેયડનનું નામ જેટલું બોલીવૂડમાં પોપ્યુલર છે તેટલું જ મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ. તેની નમણીકાયાના ભલ ભલા લોકો દિવાના છે.

બીચ ક્વીન
વિક્ટી સાઇન સાતે બ્લુ અને બ્લેક બીકનીમાં પાઉચ પોઝ આપેવલી લીઝાનો આ છે કૂલ ડૂલ બીચ ફોટો.

હોટનેસ એલર્ટ
તો આ ફોટામાં લીઝા તેના ગર્લ ગેંગ જોડે તડકાની મઝા માણી રહી છે. લીઝાના અનેક મિત્રો છે જેમના ફોટો તે પોતાના એકાઉન્ટ પર મૂકતી રહેતી હોય છે.

બ્લેક બ્યૂટી
લીઝા હેયડન બ્લેક બિકનીમાં આ હોટ પોઝ આપ્યો છે. અને પાછળ સ્વીમિંગ પુલનું બ્લુ પાણી આ ફોટોમાં ચાર ચાંદ ભરી દે છે.

લેગી લેસ લીઝા હેયડન
દરિયા કિનારે નમણાં તડકામાં પોતાની કામણગારી કાયાને કામણ વધારતી લીઝા હેયડનની આ છે અન્ય એક સુંદર તસવીર.

કાયાકી
વોટરબોર્ડ પર હલેસા મારી કાયાકી કરવાનો પ્રયાસ કરી રહી છે લીઝા હેયડન અને પાછળ ઊભેલું મોટું ક્રૂઝ લીઝાના હેપ્પી ડેની સાક્ષી પૂરે છે.

સાઇકલ ક્વીન
બ્યૂટીફૂલ લીઝા હેયડન દરિયા કિનારે કરી રહી છે સાયકલિંગ તે પણ બ્લુ શોર્ટ હોટ પેન્ટમાં.

સનસેટ બ્યૂટી
હાર્ટ સિમ્બોલ બતાવીને આ રમણિય બીચ અને આ અદ્ધભૂત સનસેટને કેમેરામાં કેદ કરી લીધો છે લીઝા હેયડને.

જલપરી
લિઝાના આ બીચ તસવીરો જોઇને તે વાત તો સ્પષ્ટ થઇ જાય છે કે લીઝાને પાણી અને દરિયાથી છે ખાસ અટેચમેન્ટ.

બ્યૂટીફૂલ લીઝા
ત્યારે રમણીય બ્લુ બીચમાં ચાલી રહેલી બોલીવૂડની હોટેસ્ટ મોડલ ગર્લ લીઝા હેયડન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
