કલ્ચરલ ફેસ્ટિવલમાં મેઘના-શાંતિનો કહેર : જુઓ તસવીરો
મુંબઈ, 28 માર્ચ : કૉલેજ કલ્ચરલ ઇવેંટ્સ કોઈ પણ કૉલેજનું મહત્વનું ઇવેંટ હોય છે. તેમાં પણ જો ગ્લૅમર ઉમેરાઈ જાય, તો તે ઇવેંટ વધુ રસપ્રદ બની જાય છે. મુંબઈની રાજીવ ગાંધી કૉલેજ ખાતે પણ આવું જ કલ્ચરલ ફેસ્ટિવલ યોજાયું કે જેમાં ફૅશન શો, બૉલીવુડ ડાન્સ, ફૉક ઑપેરા, અલ્ટ્રા વાયલેટ ડાન્સ ઇવેંટ, ફિલ્મ મેકિંગ સહિત ઘણી મહત્વની બાબતો હતી.
આ કલ્ચરલ ફેસ્ટિવલમાં ફર્સ્ટ ઇન્ડિયન પ્લેબૉય ગર્લ શાંતિ ડાયનામાઇટ તથા મૉડેલ-કમ-એક્ટ્રેસ મેઘના પટેલ પણ હાજર રહ્યા હતાં, તો વિશાલ અને શેખરે મંચ ઉપરથી શાનદાર પરફૉર્મન્સ આપી આ સમગ્ર કાર્યક્રમને ઝાકઝમાળ બનાવી દીધુ હતું. આ પ્રસંગે મેઘના પટેલે જણાવ્યું - રાજીવ ગાંધી કૉલેજનું આ ફેસ્ટિવલ યાદગાર રહ્યું. અહીંના વિદ્યાર્થીઓ ખૂબ ઉર્જાવાન અને ક્રિએટવ છે. હું તેમને શુભેચ્છા પાઠવુ છું.
પુરાની જીન્સ ફિલ્મની સ્ટાર કાસ્ટે આ ફેસ્ટિવલમાં પરફૉર્મ કર્યુ હતું અને તમામ વિદ્યાર્થીઓને સુખદ ભાવિની શુભેચ્છા પાઠવી હતી. તનુજ વીરમાણીએ જણાવ્યુ હતું - આ ફેસ્ટિવલમાં ભાગ લેવાનો સુખદ અનુભવ રહ્યો. આ ફેસ્ટિવલે મને મારા કૉલેજના દિવસો યાદ અપાવી દીધાં. શાંતિ ડાયનામાઇટે જણાવ્યુ હતું - આ ફંક્શનમાં ભાગ લેવાની મજા પડી. આવું ફેસ્ટિવલ વિશ્વ કક્ષાએ ઉજવવું જોઇએ. આ કલ્ચરલ ફેસ્ટિવલનું આયોજન રાજીવગાંધી ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજી (આરજીઆઈટી) દ્વારા કરવામાં આવ્યુ હતું. તેમાં પંદર હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધુ હતું.
ચાલો જોઇએ કલ્ચરલ ફેસ્ટિવલની તસવીરી ઝલક :

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં આદિત્ય સીલ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં ઈઝાબેલે.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં મેઘના પટેલ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં મેઘના પટેલ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં શાંતિ ડાયનામાઇટ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં શાંતિ ડાયનામાઇટ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં પુરાની જીન્સની સ્ટાર કાસ્ટ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં પુરાની જીન્સની સ્ટાર કાસ્ટ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં શાંતિ ડાયનામાઇટ.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં શેખર.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં આદિત્ય સીલ, ઈઝાબેલે અને તનુજ વીરમાણી.

રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલ
રાજીવ ગાંધી કૉલેજ કલ્ચરલ ફેસ્ટિવલમાં વિશાલ-શેખર.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
