મીરા રાજપૂતે શેર કર્યો દીકરાનો શાનદાર ફોટો, જોવા મળ્યો Cute અંદાજ, જુઓ Pics
હમણા જ મીરા રાજપૂતે બે ફોટા શેર કર્યા છે કે જે દીકરા જૈનના છે. આ બંને ફોટા સામે આવતા જ ઘણા વાયરલ થઈ રહ્યા છે.
થોડા સમય પહેલા શાહિદ કપૂર ફરીથી પપ્પા બન્યા હતા અને આ વખતે તેના ઘરમાં એક પુત્રએ જન્મ લીધો હતો. હમણા જ મીરા રાજપૂતે બે ફોટા શેર કર્યા છે કે જે દીકરા જૈનના છે. આ બંને ફોટા સામે આવતા જ ઘણા વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શાહિદ અને મીરાને બે બાળકો છે. આ પહેલા શાહિદ અને મીરાની એક દીકરી મીશા હતી કે જે ઘણી ક્યુટ છે. તમને કેવા લાગ્યા જૈનના આ ક્યુટ પિક્ચર્સ...

ક્યુટનેસ એલર્ટ
જૈન આ ફોટોમાં ઘણો ક્યુટ લાગી રહ્યો છે. ઘણીવાર મીરા રાજપૂત જૈનના ફોટા સાથે સામે આવતી રહે છે.

રમતા રમતા
આ ફોટામાં જૈન ઘરની બહાર ગાર્ડનમાં જોવા મળી રહ્યો છે અને રમી રહ્યો છે. તેને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

શાહિદ-મીરા
શાહિદ અને મીરા એકબીજા સાથે ઘણીવાર જોવા મળે છે. મીરા રાજપૂત ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી.

આવો છે પરિવાર
શાહિદ અને મીરાના જીવનમાં જ્યારથી જૈન આવ્યો છે ત્યારથી તેમના પરિવારમાં ચાર સભ્ય થઈ ચૂક્યા છે અને બંને બાળકો ઘણા ક્યુટ છે.

સુપરહિટ જોડી
મીરા રાજપૂત અને શાહિદ કપૂર બોલિવુડની સુપરહિટ જોડીઓમાંની એક છે. મીરા ભલે અભિનેત્રી નથી પરંતુ તે ઘણીવાર ચર્ચામાં રહે છે. શાહિદ કપૂરનો સમય ઘણો શાનદાર ચાલી રહ્યો છે અને હાલમાં જ તેની ફિલ્મ કબીર સિંહ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ફિલ્મ હજુ પણ શાનદાર કમાણી કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
