ગૅંગ ઑફ ઘોસ્ટ્સ સાથે ડેબ્યુ કરશે મીરા ચોપરા
મુંબઈ, 3 મે : બૉલીવુડ અભિનેતા વિજય વર્માએ જણાવ્યું કે તેઓ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન મીરા ચોપરા સાથે ફિલ્મ ગૅંગ ઑફ ઘોસ્ટ્સમાં દેખાશે. મીરા આ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરી રહ્યાં છે, જ્યારે વિજય અગાઉ રંગરેજ તેમજ ચિત્તાગોંગ જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે.

સતીશ કૌશિક દિગ્દર્શિત ગૅંગ ઑફ ઘોસ્ટ્સ અંગે વિજયે જણાવ્યું - હું ફિલ્મ વિશે કંઈ ન કહી શકું. આ ફિલ્મમાં મીરા મારા સહ-કલાકાર હશે. આ તેમની પ્રથમ ફિલ્મ છે. ગૅંગ ઑફ ઘોસ્ટ્સ બંગાળી ફિલ્મ ભૂતેર ભબિષ્યતની હિન્દી રીમેક છે. નિર્માતા રતન જૈને 2012માં આવેલી આ બંગાળી ફિલ્મના રાઇટ્સ હિન્દી રીમેક બનાવવા માટે ખરીદ્યાં છે.
દરમિયાન વિજય વર્મા પોતાની ફિલ્મ મૉનસૂન શૂટઆઉટને કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ માટે મોકલવામાં આવતાં ખુશ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
