નરેન્દ્ર મોદી The Gamechanger! બૉલીવુડે પણ આપી જન્મ દિવસની શુભેચ્છાઓ...

મુંબઈ, 17 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 64 વર્ષના થઈ ગયાં. આખા વિશ્વમાંથી અને દેશના ખૂણે-ખૂણેથી તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ મળી રહી છે, ત્યારે બૉલીવુડ કઈ રીતે બાકી રહી જાય.

બૉલીવુડમાં પણ નરેન્દ્ર મોદીના ફૅન્સ મોટી સંખ્યામાં છે. એક બાજુ નરેન્દ્ર મોદી પોતાના જન્મ દિવસે ગુજરાત પ્રવાસે ગાંધીનગર-અમદાવાદમાં છે, ત્યારે બીજી બાજુ બૉલીવુડમાંથી અજય દેવગણ, અનુપમ ખેર, મધુર ભંડારકર સહિતની હસ્તીઓએ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તમામ હસ્તીઓએ નરેન્દ્ર મોદીના મજબૂત, સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરી છે.

ચાલો તસવીરો સાથે જોઇએ કોણે-કયા શબ્દોમાં નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છાઓ :

અજય દેવગણ

અજય દેવગણ

Wishing strength and my best wishes to @narendramodi on his b'day to meet the expectations of millions of ppl looking up to him.

મધુર ભંડારકર

મધુર ભંડારકર

Many happy returns of the day to our PM Shri @narendramodi ji Wish u health & happiness. Under your leadership, a progressive India beckons.

અનુપમ ખેર

અનુપમ ખેર

Happy birthday Prime Minister @narendramodi. May god give you long life to serve our country. Love, Happiness & Peace Always (sic).

શેખર કપૂર

શેખર કપૂર

Not sure you will get time to celebrate Sir, but #happybirthdaynarendramodi anyway. Hope you stay healthy and strong. @narendramodi

શ્રેયસ તળપદે

શ્રેયસ તળપદે

For the first time in my life I've felt like wishing a prime minister of our country a very very happy birthday. HB sir @narendramodi

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

Happy Birthday to our beloved Prime Minister @narendramodi.

સંગીત સિવાન

સંગીત સિવાન

Wish u a very happy b day @narendramodi ji... more power and vision to you.

તુષાર કપૂર

તુષાર કપૂર

A very happy birthday to honourable PM Shri @narendramodi ji!! A million more to the #gamechanger!

રણદીપ હુડા

રણદીપ હુડા

Mr @narendramodi:A hope to a country taken over by people full of nepotism and hunger for power nt the betterment of a nation #happybirthday.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X