માનુષી છિલ્લર બોલ્ડ અંદાઝમાં જોવા મળી, ફોટોશૂટે આગ લગાવી
મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર હંમેશા પોતાની ક્યુટનેસ અને સ્ટાઇલ સેન્સ માટે ઓળખાય છે. ફેન્સ તેના ડ્રેસિંગ સેન્સના દીવાના છે.
મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર હંમેશા પોતાની ક્યુટનેસ અને સ્ટાઇલ સેન્સ માટે ઓળખાય છે. ફેન્સ તેના ડ્રેસિંગ સેન્સના દીવાના છે. માનૂષીની સ્ટનિંગ ફોટો થોડા થોડા દિવસે આવતી જ રહે છે. હાલમાં માનૂષીનું એક ફોટોશૂટ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. માનુષી છિલ્લર ઘ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કરવામાં આવી છે. બ્લેક કલરના નેકલાઈન ગાઉનમાં માનુષી ખુબ જ સુંદર લાગી રહી છે. માનૂષીના આ ફોટો પાર તેના ફેન્સ પણ પોતાના રિએક્શન આપી રહ્યા છે.

આ પહેલા માનૂષીની Seychelles માં સબ્યાસાચી બ્રાઇડલ લૂકની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ ફોટોમાં માનૂષીનો બ્રાઇડલ લૂક જોવા મળ્યો હતો.
View this post on Instagram“Not afraid to be different” @rahuljhangiani @mehakoberoi @sheefajgilani @mandarinstudios
A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on
હવે જો માનૂષીના કરિયર વિશે વાત કરવામાં આવે તો હાલમાં ખબર આવી છે કે તે યશરાજ બેનરની ફિલ્મમાં રણવીર સિંહ સાથે ડેબ્યુ કરી શકે છે. આ ફિલ્મને બેન્ડ બાજા બારાત ફેમ મનીષ શર્મા ડાયરેક્ટ કરશે. તેની સાથે સાથે એવી પણ ચર્ચા થઇ રહી છે કે માનુષી ફરાહ ખાનની એક ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. તેની સાથે બીજી પણ કેટલીક ખબર આવી રહી છે કે માનુષી છિલ્લર ધર્મા પ્રોડક્શનથી પણ પોતાનો ડેબ્યુ કરી શકે છે.
આ પણ વાંચો: સમુદ્ર કિનારે માનુષીએ તેની અદાઓથી લગાવી આગ, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
