જુઓ મલ્લિકા શેરાવતની ફ્રાન્સ હોલીડે ની હોટ તસવીરો...
બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતા છે રીયલ લાઇફમાં રીમા લાંબા નામે ઓળખાતી મલ્લિકા શેરાવતે ખ્વાહિશ ફિલ્મ સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ જ ફિલ્મમાં તેમણે 17 ચુંબન અને કૉન્ડોમની વાતો કરી સૌના હૃદય હચમચાવી નાંખ્યા હતાં. પછી તો આવેલી તેમની હિટ ફિલ્મ મર્ડરમાં મલ્લિકાનું હુશ્ન જોઈ સૌના પરસેવા છુટી ગયાં.
હાલ તો મલ્લિકા શેરાવત ફ્રાન્સ માં હોલીડે મનાવી રહી છે. મલ્લિકા શેરાવત ફ્રાન્સ હોલીડે ની ઘણી તસવીરો પણ સામે આવી છે. કેટલીક તસવીરો માં મલ્લિકા શેરાવત હોટ બિકીની અવતારમાં નજરે પડે છે તો કેટલીક તસવીરોમાં સીધી સાદી યુવતીના લૂકમાં જોવા મળી છે.
તો જુઓ મલ્લિકા શેરાવતના ફ્રાન્સ હોલીડે ની હોટ તસવીરો...

અસલી નામ રીમા લાંબા
મલ્લિકા શેરાવતનું અસલી નામ રીમા લાંબા છે.

ડાઇવૉર્સી છે મલ્લિકા
મલ્લિકા શેરાવત રીયલ લાઇફમાં એક બાળકની માતા છે, પરંતુ તેના પતિ સાથે તેમણે છુટાછેડાં લઈ લીધાં છે.

એક હિટ ફિલ્મની જરૂર
મલ્લિકાએ છેલ્લા ઘણાં વખતથી કોઈ સારી ફિલ્મ નથી આપી. તેને એક હિટ ફિલ્મની દરકાર છે.

કહેર વરસાવતી આંખો
મલ્લિકાની આંખો હકીકતમાં લાજવાબ છે. પોતાની આંખો દ્વારા તે ઘણી કામુક અદાઓ રજૂ કરવામાં સફળ રહી છે.

હૉટ છે મલ્લિકા
મલ્લિકાનો હૉટ અંદાજ જોઈ સૌ ઘેલા થઈ જાય.

હૉટ છે મલ્લિકા
મલ્લિકાનું કહેવું છે કે તેઓ વિવિધ ફિલ્મોમાં બોલ્ડ દૃશ્યો આપી ચુક્યા છે, પરંતુ ડર્ટી પૉલિટિક્સ ફિલ્મમાં પ્રૌઢ વયના એક્ટર ઓમ પુરી સાથે આવા દૃશ્યો આપતી વક્તે મલ્લિકા અસહજ હતાં.

હૉટ છે મલ્લિકા
મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતના બૉક્સ ઑફિસ રિપોર્ટ્સ બહુ ખરાબ ચાલે છે. એક હિટ ફિલ્મની ચાહતમાં મલ્લિકાએ ઘણી ફ્લૉપ ફિલ્મો આપી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
