Malaika Arora Hot Look : કડકડતી ઠંડી વચ્ચે શોર્ડ ડ્રેસમાં ફરતી કેમેરામાં કેદ થઈ મલાઈકા અરોરા, જુઓ ફોટો
Malaika Arora : મલાઈકા અરોરા આ દિવસોમાં તેની લવ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. જો કે વચ્ચે વચ્ચે તે તેની બોલ્ડનેસથી મહેફિલ લૂંટણી જોવા મળે છે.
બોલ્ડ ફિગર અને કમાલની ફિટનેસ માટે જાણીતી મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ માટે પોપ્યુલર છે. હાલમાં જ મલાઈકા ફરી એક વખત બોલ્ડ અવતારમાં કેમેરામાં કેદ થઈ.

હવે 51 વર્ષની મલાઈકા અરોરાનો આ લેટેસ્ટ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ચર્ચાએ ચડ્યો છે. તેની સુંદરતા જોઈને ફેન્સ ઘાયલ થઈ રહ્યાં છે.
હાલમાં જ મલાઈકા અરોરા સ્પોટ થઈ હતી અને તેની આ તસવીરો વાયરલ થઈ રહી છે. મલાઈકાની આ તસવીરોમાં જોઈ શકાય છે કે તેણે એકદમ ફિટિંગ સફેદ ક્રોપ ટોપ પહેર્યું છે.
આ તસવીરોમાં મલાઈકા અરોરાના સ્ટ્રેચ માર્ક્સ પણ દેખાઈ રહ્યા છે. આ દરમિયાન મલાઈકા અરોરાએ બ્લેક ગોગલ્સ પહેર્યા છે અને તે ખૂબ જ શાનદાર લાગી રહી છે. તેની સાથે તેનો પુત્ર અરહાન ખાન પણ જોવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈને સતત ચર્ચામાં છે. અરબાઝ ખાન સાથેના 19 વર્ષના લગ્નજીવનનો અંત અભિનેતા અર્જુન કપૂરને પણ ડેટ કરવાને લઈને સતત છવાયેલી રહી છે. જો કે હવે બન્ને છુટા પડી ગયા છે.
મલાઈકા અરોરાનું બોલિવૂડ કરિયર શાનદાર રહ્યું છે. દરેક વ્યક્તિ તેની એક્ટિંગના દીવાના છે અને તેના આઈટમ નંબર ખુબ જ લોકપ્રિય થયા છે. તેણીને તેના ડાન્સ માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા દ્વારા તેની ફિટનેસને લઈને પણ સમાચારમાં રહે છે.












Click it and Unblock the Notifications
