Malaika Arora Affair : અર્જુન કપૂરને છોડીને નવા વ્યક્તિને ડેટ કરી રહી છે મલાઈકા અરોરા? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Malaika arora new boyfriend : બોલિવૂડની હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની લવ લાઈફને લઈને ખુબ ચર્ચામાં રહે છે. હવે ફરીથી એક વખત તેનું નામ નવા મિસ્ટ્રી મેન સાથે જોડાઈ રહ્યું છે.
અર્જુન કપૂર સાથે બ્રેકઅપના અહેવાલો વચ્ચે મલાઈકા અરોરાનું નામ નવા વ્યક્તિ સાથે જોડાઈ રહ્યું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ આ તમામ અટકળો શરૂ થઈ છે.

જણાવી દઈએ કે, અર્જુન કપૂરે હાલમાં જ કહ્યું હતું કે તે સિંગલ છે. આ પછી જ મલાઈકા અરોરાએ પણ પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
આ ચર્ચા વચ્ચે મલાઈકા અરોરાા કેટલાક ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોમાં એક મિસ્ટ્રી મેન જોવા મળી રહ્યો છે. કેટલાક ફોટોમાં બન્ને સાથે અમૃતા અરોરા પર જોવા મળી રહી છે.
ફોટોમાં જોઈ શકાય છે કે મિસ્ટ્રી મેન મલાઈકા અરોરાનો હાથ પકડી રહ્યો છે. આ દરમિયાન મલાઈકા હસતી જોવા મળી રહી છે. મલાઈકાને આ મિસ્ટ્રી મેન સાથે જોયા બાદ લોકો સોશિયલ મીડિયા પર સવાલ કરી રહ્યાં છે.
હવે લોકો સોશિયલ મીડિયા પર સર્ચ કરી રહ્યાં છે કે આ વ્યક્તિ કોણ છે? હજુ સુધી રહસ્યમય વ્યક્તિ અંગે કોઈ ખુલાસો થયો નથી.
બીજી તરફ મલાઈકા અરોરાએ રિલેશનશિપ સ્ટેટસને લઈને એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે ત્રણ વિકલ્પ આપ્યા હતા. તેમાં લખ્યું હતું - મારું સ્ટેટસ... સંબંધમાં પ્રથમ, બીજું સિંગલ અને ત્રીજું હિહીહીહી. મલાઈકા હિહીહીહી પર ટીક કરી રહી છે.
તમને જણાવી દઈએ કે અર્જુન કપૂરે સૌપ્રથમ જાહેરમાં પુષ્ટિ કરી હતી કે તે મલાઈકા અરોરાથી અલગ થઈ ગયો છે અને હાલમાં સિંગલ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
