બ્રેકઅપના અહેવાલો વચ્ચે ફરીથી સાથે દેખાયા મલાઈકા-અર્જુન કપૂર, જુઓ ફોટો
છેલ્લા ઘણા સમયથી અહેવાલો આવી રહ્યાં હતા કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ છે. હવે આ અહેવાલો ખોટા સાબિત થયા છે.
બ્રેકઅપના સમાચારો વચ્ચે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. મલાઈકાએ બ્લુ કોટ અને સફેદ પેન્ટ પહેર્યું હતું. અભિનેત્રીએ સનગ્લાસ પહેર્યા હતા, જે તેના લુકમાં વધારો કરી રહ્યા હતા.

અર્જુન કપૂરની વાત કરીએ તો એક્ટર બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. બંને એક જ એન્ટ્રીમાં અલગ-અલગ જોવા મળ્યા હતા.
આ સ્થિતિમાં ચાહકોના મનમાં વિવિધ સવાલો ઉઠવા લાગ્યા કે શું આ કપલ એકસાથે વેકેશન મનાવવા જઈ રહ્યું છે? શું બ્રેકઅપના સમાચાર વચ્ચે કપલ પોતાને સમય આપી રહ્યું છે? શું આ બંને સંબંધોને નવો મોકો આપી રહ્યા છે?
જો કે, આ માત્ર પ્રશ્નો છે અને આ અંગે કપલે કશું કહ્યું નથી. આ દરમિયાન મલાઈકાની એક પોસ્ટની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે, જેને તેણે હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર અપડેટ કરી છે. અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું કે, દરેક ખુશી, દરેક શબ્દ અને દરેક ક્રિયા તમારા આત્માની સુંદરતા સાથે જોડાયેલી છે. શુભ સવાર.
જણાવી દઈએ કે બ્રેકઅપના સમાચાર વચ્ચે આ પોસ્ટે ઘણી હેડલાઈન્સ બનાવી છે. મલાઈકા અને અર્જુનના અલગ થવાના સમાચાર ત્યારે ફેલાઈ ગયા જ્યારે 26 જૂને અર્જુનના જન્મદિવસ પર મલાઈકા જોવા મળી ન હતી.
અભિનેત્રી તેના બોયફ્રેન્ડના જન્મદિવસથી ગાયબ હતી. મલાઈકાએ અર્જુન વિશે કોઈ પોસ્ટ શેર કરી નથી. આ સ્થિતિમાં તેમના બ્રેકઅપના સમાચાર વહેતા થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
