ડેઢ ઇશ્કિયામાં નસીરુદ્દીન સાથે ઇંટીમેટ થશે માધુરી!
મુંબઈ, 1 જૂન : માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહને ડેઢ ઇશ્કિયામાં એક-બીજાની બાજુઓમાં જોઈ કદાચ આપ પણ થોડાક શૉક્ડ થઈજશો. ખબર છે કે ઇશ્કિયાની સિક્વલ ડેઢ ઇશ્કિયામાં વિદ્યા બાલનના સ્થાને માધુરી દીક્ષિત આ વખતે પોતાના જલવા દાખવનાર છે અને સૂત્રોના જણાવ્યા મુજબ માધુરી-નસીરુદ્દીન વચ્ચે કેટલાંક રોમાંટિક અને પ્યાર ભરા સીન્સ પણ ફિલ્માવાના છે.

માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ વચ્ચે ઇંટીમેટ સીન્સ જોઈ આપને થોડુંક વિચિત્ર લાગશે, પણ એ વાત પણ સાચી જ છે કે કેટલાંક સીન્સ ડેઢ ઇશ્કિયા ફિલ્મની યૂએસપી બની જશે. માધુરીએ પહેલાં તો આવા સીન્સ માટે ઇનકાર કર્યો હતો, પણ હવે જાણવા મળે છે કે તેઓ તૈયાર થઈ ગયાં છે.
માધુરી દીક્ષિત પહેલાં ઇશ્કિયામાં અરશદ વારસી અને વિદ્યા બાલનના ઇંટીમેટ સીન્સ હતાં, પરંતુ હવે સિક્વલમાં નસીરુદ્દીન અને માધુરીના કેટલાંક હૉટ સીન્સ હશે. જોકે જાણવા એમ પણ મળે ચે અરશદ અને હુમા કુરૈશી વચ્ચે પણ કેટલાંક ઇંટીમેટ સીન્સ શૂટ થનાર છે, પરંતુ માધુરી દીક્ષિત અને નસીરુદ્દીન શાહ સામે અરશદ અને હુમા કુરૈશીના આ સીન્સ કેટલી પૉપ્યુલરિટી એકઠી કરે છે, તો જોવા જેવી વાત હશે.
ડેઢ ઇશ્કિયા ફિલ્મના દિગ્દર્શક અભિષેક ચૌબેએ જણાવ્યું - ઇંટીમેટ સીન્સનું શૂટિંગ સરળ નથી હોતું. એક્ટરોએ મારા અભિગમ ઉપર વિશ્વાસ મૂકવો પડશે અને મને પુરતો વિશ્વાસ અપાવવાનો હોય છે કે હું એક્ટ્રેસિસ કે અન્ય કલાકારોને નીચા જોવાપણું નહિં કરું.
મહત્વની બાબત એ છે કે નસીરુદ્દીન શાહ માધુરીના બહુ મોટા ફૅન છે અને તેઓ હવે માધુરીની આટલી નજીક થઈ ફિલ્મનું શૂટિંગ કરનાર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
