ફિલ્મી કારકિર્દી સ્ટાર્ટ થતા પહેલા જ ધી એન્ડ
કહોના પ્યાર હૈની રજૂઆત સાથે જ બોલીવુડમાં એક યાદગાર નવોદિત તરીકે હ્રિતિક રોશનની એન્ટ્રી થઇ હતી. બધા જ કલાકારો હ્રિતિક રોશન જેવા ખુશનસીબ નથી હોતા કે પહેલી જ ફિલ્મ બ્લોકબસ્ટર બને અને પોતાનું નામ ઘરે ઘરે ચર્ચાતુ બની જાય. કેટલાક સ્ટાર્સ એવા પણ હોય છે જે ફિલ્મની રજૂઆત બાદ ગુમનામીના અંધારામાં ખોવાઇ જાય છે. એક જ ઉદાહરણ આપી એ તો ફિલ્મ પ્રોડ્યુસર હેરી બાવેજાના પુત્ર હરમન બાવેજાની વાત કરી શકાય.
કેટલાક સ્ટાર્સ આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલહોત્રા અને વરુણ ધવન જેવા હોય છે જેમને ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવા મળે છે. જ્યારે કેટલાક કલાકારોને સારું લોન્ચિંગ પેડ નથી મળતું.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રણબીર કપૂર જેવા પણ સ્ટાર છે જે પહેલી જ ફિલ્મથી મોસ્ટ અપીલિંગ સ્ટાર બને છે. તો ટેનિસ સ્ટાર લિયેન્ડર પેસની ફિલ્મ રાજધાની એક્સપ્રેસ ફિલ્મ નહીં પણ હથોડાની જેમ દર્શકોના માથે પડે છે અને દર્શકો તેમને નકારી દે છે.
અહીં અમે એવા બોલીવુડ નવોદિતોની વાત કરી રહ્યા છે જેમની આગળ પહેલી ફિલ્મથી જ ફ્લોપનું લેબલ લાગી ગયું છે...

બોલીવુડ બાતેં
બોલીવુડમાંબધા જ કલાકારો ખુશનસીબ નથી હોતા કે પહેલી જ ફિલ્મ બ્લોકબસ્ટર બને અને પોતાનું નામ ઘરે ઘરે ચર્ચાતુ બની જાય. કેટલાક સ્ટાર્સ એવા પણ હોય છે જે ફિલ્મની રજૂઆત બાદ ગુમનામીના અંધારામાં ખોવાઇ જાય છે.

હરમન બાવેજા
હરમન બાવેજાએ ફિલ્મ 'લવ સ્ટોરી 2050' સાથે બોલિવુડમાં પદાર્પણ કર્યું હતું. હ્રિતિક જેવા લુકને કારણે તેમણે ચર્ચા જગાવી હતી પણ ફ્લોપ ફિલ્મોની સીરિઝ સાથે જ તેમનું નામ દર્શકોએ ભુલાવી દીધું.

ઝાયદ ખાન
'ચુરા લિયા હૈ તુમને' દ્વારા પદાર્પણ કરનારા ઝાયદ ખાને જણાવી દીધું કે એક્ટિંગમાં તેઓ કેટલા કાચા છે.

ફરદીન ખાન
વર્ષ 1998માં ફિલ્મ 'પ્રેમ અગન' સાથે એન્ટ્રી કરનારા ફરદીન ખાનને સારો સ્ટાર્ટ ના મળ્યો. તેમણે કેટલીક અન્ય ફિલ્મો પણ કરી. જો કે તેમને અત્યાર સુધી સફળતા મળી શકી નથી.

યુક્તા મુખી
સૌંદર્યની દુનિયાની આ પરી યુક્તી મુખી બોલીવુડમાં સૌને ઘેલા કરી શકી નથી. આફતાબ શિવદાસાની સાથેની પ્રથમ ફિલ્મ પ્યાસા વિલંબને કારણે ફ્લોપ રહી હતી. આજે તેઓ બોલીવુડમાં નથી.

તનિશા મુખરજી
બોલીવુડને એક એકથી ચઢિયાતી અભિનેત્રીઓ આપનાર પરિવારમાંથી આવતા તનિશા એક પણ સફળ ફિલ્મ આપી શક્યા નથી.

સોનુ નિગમ
સિંગરમાંથી એક્ટર બનવાના સપના સાથે સોનુ નિગમે બોલીવુડમાં ફિલ્મ જાની દુશ્મન- એક અનોખી કહાની સાથે પદાર્પણ કર્યું. પરંતુ ફિલ્મ ફ્લોપ થઇ જતા સોનું ફરીથી ગાયક તરીકે કામ કરવા લાગ્યા.

સ્નેહા ઉલ્લાલ
સ્નેહાને સલમાનની પૂર્વ પ્રેમિકા ઐશ્વર્યા રાય જેવી દેખાતી હોવાને કારણે ખૂબ પ્રચાર મળ્યો. તેની પ્રથમ ફિલ્મ સલમાન ખાન સાથેની લકી હતી. જો કે તેણે સાબિત કરી બતાવ્યું કે તે બોલીવુડ માટે યોગ્ય નથી.

મિમોહ ચક્રવર્તી
મિથુન ચક્રવર્તીનો દીકરો મિમોહ ફિલ્મ જિમ્મી દ્વારા લોન્ચ થયો જો કે પિતાની જેમ તે કોઇ કમાલ બતાવી શક્યો નથી.

લવ સિન્હા
શત્રુઘ્ન સિંહાનો દીકરો પોતાની બહેનની જેમ બોલીવુડમાં પોપ્યુલર બની શક્યો નથી. લવ સિંહાએ ફિલ્મ સદીયાંથી કારકિર્દી આરંભી પરંતુ તેને નિષ્ફળતા મળી છે.

ઇશા દેઓલ
દેઓફ ફેમિલીની દીકરી અને હેમા માલિની મોટી પુત્રી ઇશા દેઓલ કોઇ મેરે દિલ સે પૂછે સાથે લોન્ચ થઇ. પરંતુ બોક્સ ઓફિસ પર તેની એક પણ ફિલ્મ કમાલ બતાવી શકી નથી.

અસ્મિત પટેલ
અમીશા પટેલનો ભાઇ અશ્મિત પટેલ પણ બહેનની જેમ કોઇ ખાસ કમાલ બતાવી શક્યો નથી. હા, તે પોતાના લવ અફેર્સને કારણે ચર્ચામાં રહે છે.

આદિત્ય નારાયણ
ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે ફિલ્મ શાપિત સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું. જો કે તેણે સાબિત કરી બતાવ્યું કે બોલીવુડમાં બધા સફળ થઇ શકતા નથી.

અશ્મિત પટેલ

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications