62મા નેશનલ એવોર્ડમાં 'ક્વિન' કંગના બની બેસ્ટ એક્ટ્રેસ.. હૈદરનો તહેલકો
આજે 62મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. હિન્દી ફિલ્મોમાં ક્વીન, હૈદર અને મેરી કોમે આ સમારંભમાં ધૂમ મચાવી દીધી. આ ફિલ્મોને લગભગ તમામ મોટી શ્રેણીઓમાં પુરસ્કાર મળ્યો છે. કંગના રાણાવતને ફિલ્મ 'ક્વિન' માટે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ આપવામાં આવ્યો. જ્યારે પ્રિયંકા ચોપડાની 'મેરી કોમ' મોસ્ટ પોપ્યુલર ફિલ્મ રહી. 3 મેના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે.
એક નજર સૂચિ પર..
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - કોર્ટ (મરાઠી, હિંદી, ગુજરાતી, અંગ્રેજી)
- બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- મેરી કોમ
- બેસ્ટ ડાયરેક્શન- સૃજિત મુખર્જી (બંગાળી ફિલ્મ ચતુષ્કોને)
- બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- બલવિંદર કૌર(હરિયાણવી ફિલ્મ પગડી ધ ઓનર)
- બેસ્ટ એજ્યુકેશન ફિલ્મ- કોલમ એંડ બિહાઇંડ ધ ગ્લાસ વાલ
- બેસ્ટ શોર્ટ ફિક્શન- મિત્રા
કોને મળ્યો કયો પુરસ્કાર.. વધુ સૂચિ જુઓ તસવીરોમાં...

શ્રેષ્ઠ અભિનેત્રી
કંગના રાણાવત (ફિલ્મ- ક્વિન)

શ્રેષ્ઠ અભિનેતા
સંચરી વિજય (કન્નડ ફિલ્મ)

શ્રેષ્ઠ સંગીત/બેસ્ટ કોરિયોગ્રાફી
શ્રેષ્ઠ સંગીત - હૈદર
બેસ્ટ કોરિયોગ્રાફી- હૈદર

હૈદર
બેસ્ટ સિંગર- સુખવિંદર (ગીત બિસ્મિલ- હૈદર)
બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઇનર- ડોલી આહલૂવાલિયા (ફિલ્મ હૈદર)
બેસ્ટ ડાયલોગ- હૈદર

બેસ્ટ પોપ્યુલર ફિલ્મ
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- મેરી કોમ
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
