Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

The Shaukeens : લીઝાનો આ Look જોઈ ભલભલા લપસી જાય...

મુંબઈ, 18 ઑક્ટોબર : અભિનેત્રી લીઝા હૅડન આજકાલ પોતાની આવનાર ફિલ્મ ધ શૌકીન્સને લઈને ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર ગેસ્ટ અપીરિયંસમાં છે.

જોકે લીઝા હૅડન માટે અભિષેક શર્મા દિગ્દર્શિત ધ શૌકીન્સ પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ ગણાશે. તેઓ અગાઉ ક્વીન ફિલ્મમાં કંગના રાણાવત સાથે સહાયક કલાકાર તરીકે કામ કરી ચુક્યાં છે.

ધ શૌકીન્સ ફિલ્મમાં અન્નુ કપૂર, પિયૂષ મિશ્રા તથા અનુપમ ખેર પણ છે. અહીં અમે આપને બતાવવા જઈ રહ્યા છે ધ શૌકીન્સના સેટ પરથી લીઝા હૅડનના એક્સક્લુઝિવ પિક્ચર્સ. લીઝા ધ શૌકીન્સ માટે નવો રેસી (સુરમ્ય) ધર્યો છે. તેઓ પૂલમાં સ્મૉકિંગ અને ડાન્સિંગ કરતા દેખાઈ રહ્યા છે. આ તસવીરોમાં લીઝા હૅડન સુપર હૉટ જણાય છે અને આપણી અંદર ફિલ્મમાં તેમના રોલ અંગેની જિજ્ઞાસા વધારે છે.

નોંધનીય છે કે ધ શૌકીન્સ 1982માં આવેલી બાસુ ચૅટર્જી દિગ્દર્શિત શૌકીન ફિલ્મની રીમેક છે. જૂની શૌકીનમાં અશોક કુમાર, ઉત્પલ દત્ત, એ કે હંગલ, રતિ અગ્નિહોત્રી તથા મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતાં.

લીઝા હૅડન
ધ શૌકીન્સ લીઝા હૅડન માટે પ્રથમ પડકાર છે, કારણ કે આ તેમનો લીડ રોલ ધરાવતી પહેલી ફિલ્મ છે.

હૉટ લીઝા
લીઝા હૅડનની છેલ્લી ફિલ્મ ક્વીન હતી. સપોર્ટિંગ રોલ કરવા છતાં તેમણે દર્શકોને ઇમ્પ્રેસ કર્યા હતાં.

the-shaukeens-lisa-3

લીઝા સ્મૉકિંગ
એક પૂલમાં સ્મૉકિંગ અને ડાન્સિંગ કરતાં લીઝા. આ તસવીર જોઈ લાગે છે કે ફિલ્મમાં લીઝાનું પાત્ર બૅડ ગર્લ તરીકેનું હશે.

the-shaukeens-lisa-4

અહા! અહાના
ધ શૌકીન્સમાં લીઝા હૅડનના પાત્રનું નામ અહાના છે અને લાગે છે ફિલ્મમાં તેમનો રોલ સ્ટીમી હશે.

the-shaukeens-lisa-5

તસવીરો તો જોઈ લીધી ને? ચાલો જુઓ હવે વીડિયો પણ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X