Viral: બાગીમાં શ્રદ્ધા કપૂરના બિકની ફોટા થયા લીક, જુઓ અહીં
હાલમાં જ બાગીમાં શ્રદ્ઘા કપૂર અને ટાઇગર શ્રોફ હોટ કિસ સીન વાયરલ થતા સોશ્યલ મીડિયા પર સનસની મચી હતી. ત્યારે હાલમાં જ શ્રદ્ધા કપૂરની આ જ ફિલ્મનો બિકની શૂટ પણ વાયરલ થયો છે. જેમાં શ્રદ્ધા કપૂર હોટ બિકનીમાં જોવા મળી હતી છે. નોંધનીય છે કે ટાઇગર શ્રોફ અને શ્રદ્ઘા કપૂરના લીડ રોલ વાળી ફિલ્મ બાગી: અ રીબેલ ફોર લવ એક લવ સ્ટોરી છે. અને આ ફિલ્મમાં શ્રદ્ઘા કપૂરનો હટ કે અંદાજ જોવા મળવાની છે.
અને તેના લીક બિકની ફોટો જોઇએ તે લાગી પણ રહ્યું છે કે આ ફિલ્મમાં ખાલી એક્શન દ્વારા જ નહીં પણ પોતાના કિલર લૂકથી પણ શ્રદ્ધા કપૂર તેના આશિકોને ધાયલ કરી દેશે. ત્યારે શ્રદ્ઘા કપૂરના આ લીક ફોટો અને તેના બિકની હોટ લૂકની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

શ્રદ્ધાનો હોટ અંદાજ
બાગી ફિલ્મના લીક થયેલા ફોટામાં જુઓ શ્રદ્ધા કપૂરનો હોટ બિકની અંદાજ. સ્કાય બ્લુ બિકનીમાં હોટ લાગતી શ્રદ્ધા કપૂરનો આ અંદાજ ભલભલાને કરી દેશે મંત્રમુગ્ધ.

બેકલેસ બ્યૂટી
તો આ ફોટોમાં શ્રદ્ઘા કપૂર તેની નમણી પીઠને કંઇક હસીન અંદાજમાં રજૂ કરી રહી છે. અને તેના ચહેરાનું સ્માઇલ કોઇનું પણ મન મોહી લે તેવું છે.

હોટ ગર્લ
તો આ ફોટોમાં લેધર હોટ ક્રોસેટ અને બ્લેક હોટ પેન્ટમાં હોટનેસ અને ક્યૂટનેસનું એક અનોખું મિશ્રણ શ્રદ્ધા કપૂરે બતાવ્યું છે.

ટૂ હોટ ટૂ હેન્ડલ
તો આ બ્લેક ડ્રેસમાં શ્રદ્ધા કપૂરે તેની કોમળ કાયાના કામણ અને કાતિલ અદાઓને કંઇક તેવી રીતે રજૂ કર્યા છે કે જે જુઓ બસ તેને જ જોતા રહી જાય.

બિકની ગર્લ
તો આ ફોટોમાં સાઇડ કર્વથી શ્રદ્ઘા કપૂરની કર્વી બોડી અને નમણો અંદાજ તમને તે ભ્રમમાં પાડી દે છે કે કોણ સુંદર વધુ છે પાછળથી સનરી કે શ્રદ્ધા કપૂર!

બોલ્ડ ગર્લ
તો આ ફોટામાં શ્રદ્ઘા કપૂરનો બોલ્ડ એન્ડ બ્ટૂટિફૂલ અંદાજ નજરે પડે છે. વળી તેના ગળામાં પહેરલ માળા શ્રદ્ધાનો હટકે અંદાઝ કહે છે.

શ્રદ્ધા કપૂર
તો આ ફોટોમાં બેકલેસ શ્રદ્ધાનો હોટ અંદાજ ગરમીને પણ વધુ હોટ બનાવી દે તેવો છે.

શ્રદ્ધા કપૂર
ત્યારે આ વર્ષે શ્રદ્ધાની બાગી સિવાય રોકઓન 2 નામની ફિલ્મ પણ આવવાની છે. જ્યાં બાગીમાં શ્રદ્ધા એક્શન કરતી જોવા મળશે ત્યાં જ રોકઓનમાં તે લોકોને પોતાના સૂરીલા અંદાજથી નચાવતી જોવા મળશે.

બ્યૂટિફૂલ
જો કે આશિક 2 બાદ બોલીવૂડમાં શ્રદ્ઘા કપૂર એક બ્યૂટીફૂલ અને ટેલેન્ટેડ અભિનેત્રી તરીકે લોકોને પસંદ આવવા લાગી છે.

શ્રદ્ઘા કપૂર
જો કે આશિક 2 પછી શ્રદ્ધા કપૂરની ફિલ્મો હિટ તો ગઇ છે પણ તેમ છતાં તેના કેરિયરને જોઇએ તેવો પુશ નથી મળ્યો.

શ્રદ્ધા કપૂર
ત્યારે આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે બાગી અને રોકઓન 2 જેવી ફિલ્મોથી ફરી એક વાર શ્રદ્ઘા કપૂર રૂપેરી પડદાની રાણી બની જાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
