લિક પીક: ફેનમાં શાહરૂખ બન્યો જેમ્સ બોન્ડ થી લઇને DDLJ રાજ
શાહરૂખ ખાનની ફિલ્મ ફેનનું શૂટિંગ ક્રોએશિયામાં પૂરી થઇ ચૂક્યું છે.હાલ લંડનમાં ફેન ફિલ્મનું શૂંટિંગ ચાલી રહ્યુ છે. લંડનના આ શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનના અનેક અવતાર સામે આવ્યા.
મનીષ શર્મા આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. ફેનમાં શાહરૂખનો ડબલ રોલ છે. એક રોલમાં શાહરૂખ સુપરસ્ટાર છે અને બીજા રોલમાં તે શાહરૂખના ફેન તરીકે દેખાડવામાં આવ્યા છે.
ત્યારે આ ફિલ્મમાં શાહરૂખના અલગ અલગ અવતાર જુઓ આ સ્લાઇડર.

જેમ્સ બોન્ડ શાહરૂખ
લંડનમાં એક્શન સીન શૂટ કરી રહેલા શાહરૂખ. આ શૂટ-બૂટમાં જેમ્સ બોન્ડથી કમ નથી લાગી રહ્યા.

રેડ કાર્પેટ પર શાહરૂખ
આ સીનમાં શાહરૂખ રેડ કાર્પેટ પર પોતાની ધમાકેદાર એન્ટ્રી પાડતો નજરમાં આવી રહ્યા છે.

આમ શાહરૂખ
લંડનના મેટ્રો સ્ટેશન પર એક સામાન્ય માણસના લૂકમાં શાહરૂખ.

આમ શાહરૂખ
લંડનના મેટ્રો સ્ટેશન પર એક સામાન્ય માણસના લૂકમાં શાહરૂખ.

DDLJ નો રાજ
DDLJ માં રાજે આ ટાઇપના કપડાં પહેર્યા હતા જ્યારે તે અને કાજોલ બન્ને લાસ્ટ ટાઇમ સ્ટેશન પર એકબીજાને બાય કહી રહ્યા હતા.












Click it and Unblock the Notifications
